4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 29, 2025

PTC (DELED) ADMISTION 2025

 નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમા ધોરણ 1 થી 10 સરકારી અને ગ્રાન્ટેડ શાળામા કયુ કયુ અને કેટલુ સાહિત્ય મળસે તેની માહિતી જોઇ આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો 

આજે આપણે ધોરણ 12 પછી પીટીસી મા પ્રવેશ માટેની માહિતી જોઇએ 

આ માટે આપ જે પીટીસી કોલેજ મા એડ્મિશન લેવા માંગો છો તે કોલેજમા જઇ પ્રવેશફોર્મ મેળવી ઓફ્લાઇન ફોર્મ ભરવાનુ રહેસે નીચે પીટીસી કોલેજની યાદી પણ આપેલ છે. 

ફોર્મ ભરવાની તારીખ :૨૯-૦૫-૨૦૨૫ થી ૧૦-૦૬-૨૦૨૫

ફોર્મ ફી: રૂપિયા ૨૫

સમય: ૧૧ થી ૫

ઓફિસિયલ વેબસાઇટ 

https://gujarat-education.gov.in/primary/index.htm

પીટીસી કોલેજની યાદી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 


No comments:

Post a Comment