4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Mar 23, 2018

tet ,tat, htat ,merit calculater

નમસ્કાર 
      વાચક મિત્રો 
આજે આપણે ટેટ-1, ટેટ-2,એચ.ટાટ, ટાટ વગેરે ભરતીનુ મેરીટ કેવી રીતે ગણી સકાય તેની માહિતી જોઇએ 
ઓટોમેટીક મેરીટ ગણતરી માટેની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો જેમા માત્ર 
ટકાવારી અને માર્ક્સ નાખવા મેરીટ ઓટોમેટીક જનરેટ થસે 

ટેટ-1 મેરીટ ગણતરી 

H.S.C ના 20% ગણવા      = H.S.C. ના ટકા તેને ગુણ્યા 20 તેને ભાગ્યા 100 કરવા 
Gradution ના 5% ગણવા      = Gradution ના ટકા તેને ગુણ્યા 5 તેને ભાગ્યા 100 કરવા   
P.T.C. અથવા B.ed ના 25% ગણવા      = P.T.C. અથવા  B.ed  ના ટકા તેને ગુણ્યા 25 તેને ભાગ્યા 100 કરવા 
ટેટ-1 અથવા ટેટ-2 ના મેળવેલ ગુણના 50% ગણવા     = ટેટ-1 અથવા ટેટ-2 મા મેળવેલ ગુણ તેના ભાગ્યા 150 તેને ગુણ્યા 50 કરવા 
હવે તે બધાનો સરવાળો કરો તે તમારૂ મેરીટ થસે 

ટેટ-2 મેરીટની ગણતરી 

Gradution ના 20% ગણવા      = Gradution ના ટકા તેને ગુણ્યા 20 તેને ભાગ્યા 100 કરવા 
Pos.Gradution ના 5% ગણવા      = Pos.Gradution ના ટકા તેને ગુણ્યા 5 તેને ભાગ્યા 100 કરવા   
B.ed ના 25% ગણવા      =  B.ed  ના ટકા તેને ગુણ્યા 25 તેને ભાગ્યા 100 કરવા 
ટેટ-2 ના મેળવેલ ગુણના 50% ગણવા     = ટેટ-2 મા મેળવેલ ગુણ તેના ભાગ્યા 150 તેને ગુણ્યા 50 કરવા 
હવે તે બધાનો સરવાળો કરો તે તમારૂ મેરીટ થસે 

એચ.ટાટ મેરીટની ગણતરી 

Gradution ના 20% ગણવા      = Gradution ના ટકા તેને ગુણ્યા 20 તેને ભાગ્યા 100 કરવા 
Pos.Gradution ના 5% ગણવા      = Pos.Gradution ના ટકા તેને ગુણ્યા 5 તેને ભાગ્યા 100 કરવા   
P.T.C. અથવા B.ed ના 25% ગણવા      = P.T.C. અથવા  B.ed  ના ટકા તેને ગુણ્યા 25 તેને ભાગ્યા 100 કરવા 
HTAT ના મેળવેલ ગુણના 50% ગણવા     = HTAT મા મેળવેલ ગુણ તેના ભાગ્યા 150 તેને ગુણ્યા 50 કરવા 
હવે તે બધાનો સરવાળો કરો તે તમારૂ મેરીટ થસે 

ટાટ મેરીટની ગણતરી 

Gradution ના 10% ગણવા      = Gradution ના ટકા તેને ગુણ્યા 10 તેને ભાગ્યા 100 કરવા 
pos.Gradution ના 10% ગણવા      = Pos.Gradution ના ટકા તેને ગુણ્યા 10 તેને ભાગ્યા 100 કરવા   
B.ed ના 5% ગણવા      = B.ed  ના ટકા તેને ગુણ્યા 5 તેને ભાગ્યા 100 કરવા 
M.ed ના 5% ગણવા      =M.ed ના ટકા તેને ગુણ્યા 5 તેને ભાગ્યા 100 કરવા 
TAT ના મેળવેલ ગુણના 70% ગણવા     = TAT મા મેળવેલ ગુણ તેના ભાગ્યા 250 તેને ગુણ્યા 70 કરવા 
હવે તે બધાનો સરવાળો કરો તે તમારૂ મેરીટ થસે 

વધુ માહિતી માટે અને ઓટો મેટીક ગણતરી કરવા માટે નીચેની લિંક પરથી એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરો 
જેમા તમારે માત્ર ટકાવારી જ નાખવાની રહે છે મેરીટ ઓટો મેટીક જનરેટ થસે 
ફાઇલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

આભાર

No comments:

Post a Comment