4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Mar 3, 2018

jnv std 9 pravesh 2018/19

નમસ્કાર 
     વાચક મિત્રો 

હાલમા જવાહર નવોદય સમિતિ દ્વારા હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા અને વર્ષ ૨૦૧૮-૨૦૧૯ ના વર્ષ માટે ધોરણ 9 મા પ્રવેશ મેળવવા માટે વિધાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી રહી છે 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૫/૦૪/૨૦૧૮ 

સિલેક્શન માટેની પ્રવેશ પરીક્ષાની સંભવિત તારીખ 19/05/2018

ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી પ્રથમ રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કરી રજિસ્ટ્રેશન કરવુ અને ત્યારબાદ લોગીન થઇ ફોર્મ ભરવુ 

ઓનલાઇન અરજી કરવા માટે અહિ ક્લિક્ કરો 

વધુ માહિતી માટે અને  ઓફિસિયલ જાહેરાત માટે અહિ ક્લિક કરો 
No comments:

Post a Comment