4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 8, 2019

PGVCL Online Registration

નમસ્કાર 
   વાચક મિત્રો 
આજે આપણે વીજ કંપનીમા જેમા PGVCL, MGVCL, UGVCL અને DGVCL મા ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેની માહિતી જોઇએ 

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાથી થતા ફાયદા 
(1) આપ પોતાનુ તથા અન્ય ગ્રાહકનુ ઓનલાઇન લાઇટબીલ ભરી શકાશે 
(2) ઓનલાઇન કંપલેન કરી સકાય
(3) છેલ્લા બે વર્ષના બીલ તથા ભરેલ બીલની માહિતી જોઇ સકાય
(4) નવા કનેકશનના ફોર્મ ઓનલાઇન ભરી શકાય 

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાના સ્ટેપ નીચે મુજબ છે.

STEP-1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી તેની ઓફિસિયલ વેબસાઇટ પર જાવ 
તેમા  Registration Now જ્યા લખેલુ છે તેના પર ક્લિક કરવુ અથવા નીચેની 
લીંક પર ક્લિક કરતા ડાયરેક્ટ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલ્સે 
 રજીસ્ટ્રેશન કરવાની લિંક આપ  વીજ કંપનીના ચાર ઝોનમાથી ક્યા ઝોનમા આવો છો તે આપના બીલમા છાપેલુ જ હસે તે મુજબના ઝોનમા રજીસ્ટ્રેશન કરવુ રજીસ્ટ્રેશનની પ્રોસેસ બધા ઝોનમા સમાન જ હસે

PGVCL માટે અહિ ક્લિક કરો 

MGVCL  માટે અહિ ક્લિક કરો 

UGVCL માટે અહિ ક્લિક કરો

DGVCL માટે અહિ ક્લિક કરો

STEP-2. હવે ખુલેલા વિંડોમા યુઝરનામ સામે આપને જે લોગીન થવા માટે જે યુઝરનામ રાખવુ છે તે લખો ત્યારબાદ  પાસવર્ડ સેટ કરો જેમા નંબર સિમ્બોલ અપર અને લોઅર કેસ અક્ષર વગેરેથી પાસવર્ડ બનાવવો ત્યારબાદ આપનુ નામ લાસ્ટ નામ જન્મ તારીખ ( જન્મ તારીખ 01-01-1999 આ મુજબ લખવી )   મોબાઇલ નંબર લખો ત્યારબાદ ટેલીફોન નંબર લખવો જો ટેલીફોન નંબર ના હોય તો મોબાઇલ નંબર આગળ 0 લખી મોબાઇલ નંબર લખવો  ત્યારબાદ ઇ-મેઇલ લખો ત્યારબાદ સિક્યુરીટી પ્રશ્ન સિલેક્ટ કરી આપને યાદ રહે તેવો તેનો જવાબ લખો ત્યારબાદ બોક્ષમા દેખાતા સેક્યુરીટી કેપ્ચા લખી નાના ચોરસ પર ક્લિક કરી I Agree પર ક્લિક કરો અને છેલ્લે SAVE પર ક્લિક કરો જેથી આપનુ રજીસ્ટ્રેશન સફળતા પુર્વક થઇ જસે તેનો સ્ક્રીન પર મેસેજ દેખાસે 
STEP-3 . હવે આપે લખેલ યુઝર નામ અને પાસવર્ડ નાખી લોગીન થાવ 
બસ તમારૂ રજીસ્ટ્રેશન થઇ ગ્યુ હવે ઓનલાઇન લાઇટબીલ કેવી રીતે ભરવુ તેની માહિતી હવે પછીની પોસ્ટ્મા આપવામા આવશે. 

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો

No comments:

Post a Comment