4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 1, 2025

aksmat sahay 2025

નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમા PM Shree શાળામા રિસોર્સ પરજન ભરતી બાબત માહિતી જોઇ આ પોસ્ટ માટે વધુ જાણવા અહિ ક્લિક કરો  

આજે આપણે એક્સિડેન્ટ મા  સહાય માટેનો પરીપત્ર જોઇએ 

પરીપત્ર તારીખ :૨૪-૦૬-૨૦૨૫

વિભાગ: રોડ સેફ્ટી ઓથોરીટી 

મુખ્ય સારાંસ 

કોઈને પણ એક્સિડેન્ટ થાય તો જે તાત્કાલિકમાં હોસ્પિટલ લઇ જવાય છે અને એમની ટ્રીટમેન્ટ માટે પૈસા પે કરવા પડે છે એ પૈસા હવે સરકાર દ્વારા ૧.૫ લાખ સુધી સરકાર દ્વારા તથા ૧.૧૫ લાખ સુધી ની ટ્રીટમેન્ટ ફ્રી કરી આપવા માં આવસે આ લેટર માં બધું લખ્યું છે તો દરેક એ નોંધ લેવી અને આંગળી ચિંધ્યાનુ પુણ્ય લેવુ આભાર 

એક્સિડેન્ટ ટ્રીટમેન્ટ ફ્રી બાબત પરીપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો