4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 17, 2025

Non Crimileyar varg-3 GR

  નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમાં ધોરણ 12th પછીના  અભ્યાસ ક્રમ માટે ઓનલાઇન GCAS મા ફોર્મ ભરવની  માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

   આજે આપણે વર્ગ -3 ના કર્મચારીઓ માટે નોન ક્રિમિલેયર  GR બાબત પરિપત્ર જોઈએ 

હવે નોકરીકરતા વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓના બાળકોને નોન ક્રિમિલેયર મળવા પાત્ર છે. 

Non Crimileyar varg-3 GR

પરિપત્ર તારીખ ૦૧-૦૭-૨૦૧૫

વિભાગ :ગુજરાત રાજ્ય સામાન્ય વહિવટ વિભાગ  

કારણ :અલગ અલગ કેસના ચુકાદાનુ વિશ્લેષણ અને સપષ્ટીકરણ 

નોન ક્રિમિલેયર GR ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

નોન ક્રિમિલેયર માટે વર્ગ-3 નો દાખલા નો નમુનો  ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



No comments:

Post a Comment