4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Apr 21, 2025

Marjiyat raja riport aachary

   નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં NPS માંથી OPS માટેનો GR તથા માર્ગદર્શક સૂચનાની માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

          આજે આપણે આચાર્ય માટે મરજીયાત રજા રીપોર્ટ ની માહિતી જોઈએ 

મરજિયાત રજા જાન્યુઆરી થી ડિસેમ્બર દરમ્યાન આખા વર્ષમાં બે મળવાપાત્ર છે.

આ માટે pdf કોપી અહિ મુકેલી છે જેમાં આચાર્ય નું નામ શાળા તાલુકો કઈ તારીખ થી કઈ તારીખ સુધી તથા દિવસ અને કારણ ની માહિતી લખવી 

CL રિપોર્ટ ની માહિતી માટે અહિ ક્લિક કરો 

 મરજિયાત રજા રિપોર્ટ આચાર્ય pdf કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

શિક્ષકો માટે વધુ ઉપયોગી માહિતી માટે અમારું બ્લોગ વાંચતા રહો!











Apr 17, 2025

Nps to Ops

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં આચાર્ય માટે cl રિપોર્ટ ની ફાઈલ જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે 01-04-2005 પહેલા લાગેલ કર્મચારી માટે Nps માંથી Ops માંટેનો ઠરાવ અને માર્ગદર્શક સૂચનો જોઈએ 

પરિપત્ર તારીખ 16-04-2025

વિભાગ નાણાં વિભાગ 

પેઝ 1 થી 15

પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Apr 13, 2025

CL riport aachary

 નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં વર્ષ 2025-26 માટેની શાળાકીય પ્રવૃતિઓ ની માહીતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

          આજે આપણે શિક્ષક માટે cl riport ની માહિતી જોઈએ 


આ માટે pdf કોપી અહિ મુકેલી છે જેમાં આચાર્ય શિક્ષક નું નામ શાળા તાલુકો કઈ તારીખ થી કઈ તારીખ સુધી તથા દિવસ અને કારણ ની માહિતી લખવી 

આ cl રિપોર્ટ આચાર્ય માટેનો છે.

CL રિપોર્ટ pdf કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Apr 9, 2025

School Activity 2025-26

 નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં મરજીયાત રજા રિપોર્ટ નું ફોર્મેટ શિક્ષક માટે નો નમૂનો પોસ્ટ જોઈ આ પોસ્ટ જોવા વાંચવા અહિ ક્લિક કરો 

આજે આપણે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે સત્ર 1 તથા સત્ર 2 માં કરવાની થતી શૈક્ષણિક પ્રવૃતિઓ પરીક્ષા, ઉત્સવો, શિયાળુ, ઉનાળુ વેકેશન કામકાજ ના દિવસો, વિશેષ પ્રવૃતિઓ ની માહિતી જોઈએ 

શૈક્ષણિક કેલેન્ડર જૂન 2025 થી એપ્રિલ 2026 સુધી નું છે 

શૈક્ષણિક કેલેન્ડર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Apr 5, 2025

Marjiyat raja riport teacher

  નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં એપ્રિલ ફૂલ ડે નો ઇતિહાસ ની માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

          આજે આપણે શિક્ષક માટે મરજીયાત રજા રીપોર્ટ ની માહિતી જોઈએ 

મરજિયાત રજા જાન્યુઆરી થી ડિસેમ્બર દરમ્યાન આખા વર્ષમાં બે મળવાપાત્ર છે.

આ માટે pdf કોપી અહિ મુકેલી છે જેમાં શિક્ષક નું નામ શાળા તાલુકો કઈ તારીખ થી કઈ તારીખ સુધી તથા દિવસ અને કારણ ની માહિતી લખવી 

CL રિપોર્ટ ની માહિતી માટે અહિ ક્લિક કરો 

 મરજિયાત રજા રિપોર્ટ pdf કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

શિક્ષકો માટે વધુ ઉપયોગી માહિતી માટે અમારું બ્લોગ વાંચતા રહો!