નમસ્કાર
વાચક મિત્રોચાલુ વર્ષનું ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ ,વ્યવસાય લક્ષી પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 05/05/2025 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ પરિણામ onlaain તેમજ Whatsapp નંબર પરથી પણ જોઈ શકાશે.
નમસ્કાર
વાચક મિત્રોનમસ્કાર
વાચક મિત્રો
આપણે જુની પોસ્ટમાં નામ અટક સુધારવા માટે આચાર્યશ્રીએ ખરાઈ કરી આપવાનું પ્રમાણપત્ર ની માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે નવી વિડીયો શ્રેણી માં સ્વાગત ગીત જોઈએ
ગીતના શબ્દો છે શુભદિન આયો રે
અલગ અલગ પ્રસંગ માં કરાવી શકાય એવુ એક્શન song
પ્રસ્તુત શ્રી ગઢ પ્રાથમિક શાળાની ધોરણ 8 ની બહેનો
વધુ અને hd વીડિયો માટે અમારી ચેનલ shree hinglaj edu ની મુલાકાત લેશો. નીચે વીડિયો છે જેના પર બે વાર ક્લિક કરતા જોઈ શકાશે ડાઉનલોડ પણ કરી શકશો.
જુઓ નીચેનો વીડિયો ડાયરેક્ટ વીડિયો પર ટચ કરો અને નિહાળો વીડિયો વીડિયો પર બે વાર ટચ કરતા ડાયરેક્ટ વીડિયો પ્લે થશે આપ જોઈ શકશો.
નમસ્કાર
વાચક મિત્રો
આપણે જુની પોસ્ટમાં NPS માંથી OPS માટેના તમામ પત્રકોની માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે GR માં નામ અટક સુધારવા વાલીને ખરાઈ કરી આપવાનુ થતું પ્રમાણપત્ર ની માહિતી જોઈએ
આ પ્રમાણપત્ર આચાર્યશ્રીએ વાલીની અરજીના અનુસંધાને ભલામણ માટે ખરાઈ કરી આપવાનું હોય છે જેમાં નામ અટક પુરી વિગત gr નંબર તથા સુધારવાની વિગત ની ખરાઈ કરી આપવાનું હોય છે
નામ અટક સુધારવા માટે આપવાનુ થતું આચાર્યનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
નમસ્કાર
વાચક મિત્રો
જૂની પોસ્ટ માં આચાર્ય માટે મરજીયાત રજાનું પત્રક જોયું આ પોસ્ટ માટે અહી ક્લિક કરો
આજે આપણે NPS માંથી OPS માટે નાં GR મુજબના વિવિધ પત્રકોની માહિતી જોઈએ
અરજી ફોરમેટ વર્ડમાં હોઈ નામ સુધારી પ્રિન્ટ આઉટ લઇ શકાશે
પત્રક ફોર્મેટ Excell માં હોય DATA સીટમાં માહિતી નાખતા બધા પાતક તૈયાર થઇ જશે અમુક પત્રકો પ્રિન્ટ કાઢી મેન્યુઅલ ભરવાનાં રહેશે.
અરજી ફોર્મેટ પત્રક માટે અહી ક્લિક કરો
વિવિધ પત્રક માટેની સીટ માટે અહી ક્લિક કરો
તમામ પત્રક PDF મેન્યુઅલ માટે
NPS TO OPS GR
નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમાં NPS માંથી OPS માટેનો GR તથા માર્ગદર્શક સૂચનાની માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે આચાર્ય માટે મરજીયાત રજા રીપોર્ટ ની માહિતી જોઈએ
મરજિયાત રજા જાન્યુઆરી થી ડિસેમ્બર દરમ્યાન આખા વર્ષમાં બે મળવાપાત્ર છે.
આ માટે pdf કોપી અહિ મુકેલી છે જેમાં આચાર્ય નું નામ શાળા તાલુકો કઈ તારીખ થી કઈ તારીખ સુધી તથા દિવસ અને કારણ ની માહિતી લખવી
CL રિપોર્ટ ની માહિતી માટે અહિ ક્લિક કરો
મરજિયાત રજા રિપોર્ટ આચાર્ય pdf કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
શિક્ષકો માટે વધુ ઉપયોગી માહિતી માટે અમારું બ્લોગ વાંચતા રહો!