4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 8, 2016

How To Add mobile no in aadhar card

નમસ્કાર 
     વાચક મિત્રો 
આધાર કાર્ડમા આધાર કાર્ડ મોબાઇલ નંબર એ ખુબજ જરૂરી અને અગત્યનો છે આધાર કાર્ડ કઢાવતી વખતે મોબાઇલ નમ્બર આપેલ હસે જ કદાસ સરત ચુંકથી ના આપેલ હોય કે ભુલથી ઓપરેટરે લખેલ નાહોય તો આપણે તેને કેવી રીતે એડ કરવો તેના સ્ટેપ જોઇએ 

આધાર કાર્ડમા મોબાઇલ નમ્બર જરૂરી છે તેના વગર જરૂરી સુધારા વધારા કરી સકાતા નથી 
આધાર કાર્ડમા મોબાઇલ નમ્બર ત્રણ રીતે એડ કરી સકાય છે.

રીત-1 
ઓનલાઇન  જેમા આપ જો પ્રથમ થી મોબાઇલ રજિસ્ટર કરાવેલ હોય તો આપ તેને ચેંઝ કે એડીટ કરી સકો છો આપના આધાર કાર્ડમા મોબાઇલ નંબર રજિસ્ટર કરાવેલ છે કે નહિ તે ચેક કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ખુલેલી સાઇટમા આધાર કાર્ડ નમ્બર અને વેબસાઇટ પર દેખાતો સેક્યુરીટી કોડ નાખો અને Verify પર ક્લિક કરો એટલે લખેલ આધાર કાર્ડ નમ્બર ની વિગતો બતાવાસે જેમા જાતી ઉમર અને મોબાઇલ નમ્બર રજિસ્ટર કરાવેલ છે કે નહિ અને છે તો તેની વિગત બતાવસે અને જો રજિસ્ટર નહિ હોય તો Mobile No Not Register એવો મેસેજ લખેલ હસે 

આધાર કાર્ડ વેરીફિકેશન માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

રીત-2
આ રીતમા તમારી નજિકના Enrolment Center પર રૂબરૂ જઇને તમારે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરાવવો પડસે આ માટે વેબસાઇટ પર જઇ સૌ પ્રથમ રાજ્ય પછી જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરી Search પર ક્લિક કરો 
Enrolment Center ની માહિતી માટે અહિ ક્લિક કરો

રીત-3
આ રીતમા તમે ઓફલાઇન પોસ્ટ દ્વારા તમારા આધાર કાર્ડની વિગતો તથા મોબાઇલ નંબર રજિસ્ટર કરાવી સકો છો આ માટે તમારે ફોર્મમા જરૂરી વિગતો આધાર પુરાવા આધાર કાર્ડ નંબર વગેરે ભરી ફોર્મમા આપેલ સરનામે પોસ્ટ દ્વારા મોકલવાનુ રહેસે જે પહોચ્યા બાદ 15 દિવસ બાદ સુધારા વધારા થઇ ગ્યા હસે ત્યાર બાદ તમે ઓનલાઇન આધાર કાર્ડ ડાઉનલોડ કરી સકો છો 

ફોર્મ ભરવાની માહિતી અને જરૂરી પ્રૂફ માટે અહિ ક્લિક કરો 
ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

આભાર 

No comments:

Post a Comment