4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 15, 2021

Brize Course Ayojan 6to8

 

નમસ્કાર 

     વાચક મિત્રો 

હાલમા ચાલી રહેલ બ્રીઝ કોર્ષ ધોરણ 6 થી 8 ના શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ પખવાડિક તથા માસિક  આયોજન અહિ PDF  સ્વરૂપે તથા EXCELL ફોર્મેટમા મુકેલ છે આ આયોજનમા તારીખવાર તથા ધોરણવાર વિષયવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે.  આ આયોજન ધોરણ 6 થી 8 માટે તમામ ગુજરાતી , ગણિત, અંગ્રેજી વિષયનુ એક્જ ફાઇલમા બનાવેલ છે આપ જે વિષય ભણાવતા હોય તે વિષયની પ્રીંટ કાઢવી .

તમામ  વિષય PDF માટે અહિ ક્લિક કરોMore Info To Click This Image


No comments:

Post a Comment