સરકારના અલગ અલગ 1થી 18 વિભાગનું 10 વર્ષીય આયોજન કેલેન્ડર જાહેર તમારે જે વિભાગનું આયોજન ભરતી કેલેન્ડર જોઈએ છે તે વિભાગ નું ડાઉનલોડ કરી શકાશે કે જોઈ શકાશે ફક્ત એક જગ્યાએ 18 વિભાગના 10 વર્ષીય કેલેન્ડર આપને પોસ્ટની જરૂર ના હોય તો જરૂરિયાત હોય તેમને મોકલી દયો.
સરકારી કર્મચારીઓ માટે હેલ્થ કેશ લેશ કાર્ડ કઢાવવા માટે ની અરજી તથા નિયત નમૂનાનું પ્રમાણપત્ર અહિ વર્ડ તથા pdf ફોર્મેટમાં મુકેલ છે આપની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરી શકશો શ્રુતિ ફોન્ટ નો ઉપયોગ કરશો મોબાઈલ માં ના ખોલવું
વર્ડ ફાઈલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
Pdf ફાઈલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
No comments:
Post a Comment