નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે હાલ ચાલી રહેલ SIR મતદાર યાદી સુધારણા અંતર્ગત ૨૦૦૨ ની યાદીમાં નામ ઓનલાઈન કેવી રીતે શોધવું તેની માહિતી જોઈએ
૨૦૦૨ ની મતદાર યાદીમાં નામ અલગ અલગ ત્રણ રીતે શોધી સકાય છે
ધોરણ 8 માટે NMMS પરીક્ષાની માહિતી ફોર્મ ભરવા અહી ક્લિક કરો
૨૦૦૨ ની મતદાર યાદી ની વિવિધ વિગતો માટે અહી ક્લિક કરો
(આ લિંક થી ૨૦૦૨ ની વિવિધ વિગતો ,મતદાર યાદી,blo નામ ,તથા નામ સર્ચ કરી શકાશે)
(1) ચુંટણી કાર્ડ નંબર પરથી ૨૦૦૨ ની યાદીમાં નામ શોધવા અહી ક્લિક કરો
( આ માટે સૌ પ્રથમ જીલ્લો સિલેક્ટ કરો ત્યારબાદ ચુંટણી કાર્ડ નંબર લાખો ત્યારબાદ કેપ્ચા ભરો અને SEARCH પર ક્લિક કરો જુઓ નીચેનું ચિત્ર )
(2) અટક નામ અને સંબંધી નાં નામ પરથી યાદી મેળવવા અહી ક્લિક કરો
( આ માટે સૌ પ્રથમ તમારી વિધાનસભા પસંદ કરો ત્યારબાદ અટક અને નામ લાખો ત્યારબાદ સંબંધીનું માત્ર નામ લાખો ત્યારબાદ કેપ્ચા ભરો અને SEARCH પર ક્લિક કરો જેથી નીચે વિગતો જોવા મળશે ) ખાસ નોંધ બધી માહિતી ગુજરાતીમાં જ ભરવી જુઓ નીચેનું ચિત્ર
(૩) ૨૦૦૨ ની મતદાર યાદી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
(સૌ પ્રથમ જીલ્લાના ફોલ્ડર પર ક્લિક કરી વિધાન સભા અને પછી ગામ પર ક્લિક કરતા જે તે ગામની યાદી ડાઉનલોડ થશે )
No comments:
Post a Comment