4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Aug 19, 2016

How To creat OTP

અગાઉની પોસ્ટમા આપણે Gif  Image કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે OTP (One Time Password) ની માહિતિ જોઇએ મિત્રો ઘણી વેબસાઇટમા કે નેટ બેંકિંગ મા આપણા મોબાઇલ પર એક OTP આવે છે અને જે વેરીફિકેશનનુ કામ કરેછે જેની મદદથી હેંકર્શથી બચી સકાય છે 
તો તમે પણ તમારા gmail ને કે નેટ બેંકિંગને OTP થી સુરક્ષિતતા આપી સકો છો પણ કેવી રીતે તે માટે નીચેના સ્ટેપ પ્રમાણે અનુસરો 

સ્ટેપ-1 સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને તમારા Gmail Account મા લોગીન થાવ 
Click Heare To Verifiketion

સ્ટેપ-2: હવે ખુલેલા વિંડોમા GET STARTED પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

સ્ટેપ-3: હવે તમારા એકાઉન્ટમા ફરીવાર લોગીન થવાનુ કહેસે જેમા gmail અને પાસવર્ડ નાખી લોગીન થાવ અને તમારો જે મોબાઇલ OTP માટે સિલેક્ટ કરવો હોય તે મોબાઇલ નમ્બર નાખો અને TRY IT પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર સ્ટેપ-4: હવે તમે જે મોબાઇલ એન્ટર કરેલ છે તેના પર એક છ આંકડાનો OTP આવસે જેને Enter The Code ના ખાનામા એન્ટર કરો અને પછી NEXT પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર સ્ટેપ-5: હવે તમારૂ એકાઉન્ટ વેરીફાઇ થઇ ગ્યુ હસે હવે TURN ON પર ક્લિક કરો એટલે OTP સુવિધા એકિટવ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર 

બસ હવે તમે જ્યારે જ્યારે તમારા એકાઉન્ટમા લોગીન થસો ત્યારે તમારા ન્મ્બર પર OTP આવસે જે 6 આંકડાનો OTP નાખસો તોજ લોગીન થવાસે આમ હવે કોઇને પણ તમારા એકાઉંટમા લોગીન થવુ હોય તો પણ તે લોગીન નહી થઇ સકે કારણ તે લોગીન થવાનો પ્રયત્ન કરસે કે તરત પાસવર્ડ તરીકે OTP ની જરૂર પડસે જે તમારા ફોન નમ્બર પર આવસે અને દરેક વખતે નવોજ OTP આવસે અને જેનો ઉપયોગ ફક્ત એકજ વાર થસે જેથી કોઇ પણ તમારા એકાઉન્ટમા લોગીન નહિ થઇ સકે અને હેંકર્સ પણ તમારૂ એકાઉંટ હેંક નહી કરી સકે 

આભાર 

No comments:

Post a Comment