4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Aug 3, 2016

How to Close Whatsapp Auto Download Media


આપણે અગાઉની પોસ્ટમા Whatsapp App Language Change કરવાની માહિતી મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લીક કરો
     આજે આપણે Whatsapp મા Auto Download થતા ફોટો,વિડિયો,ઓડિયો અને ડોક્યુમેંટને બન્ધ કરવાની  માહિતી મેળવિએ
Whatsapp મા ઓટો ડાઉનલોડ થતા મીડીયાને બન્ધ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.

1. સૌ પ્રથમ  Whatsapp ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે 

 હવે મેન્યુ મા Settings પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 2. હવે Settings મા Data usage પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 


3.હવે તેમા જુદા જુદા ઓપ્સન હસે તેમાથી When Using Mobile data (એટલે કે જ્યારે નેટ ચાલુ હોય ત્યારે) પર  ક્લિક કરો એટલે એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા જે મીડિયા ઓટો ડાઉનલોડ થતા હસે તેની સામે ટીક્માર્ક હસે હવે તમારે જે જે મીડીયા ઔટો ડાઉનલોડ થતા બન્ધ કરવા છે તેની સામેના ટીકમાર્ક પર ક્લિક કરી આ ટીકમાર્ક દુર કરો એટલે તે મીડીયા  જેમકે ફોટા,વિડિયો,ઓડિયો અને ડોક્યુમેંટ ઓટો ડાઉનલોડ થતા બન્ધ થઇ જસે આજ રીતે When Connected on  wi-fi (જ્યારે વાઇ ફાઇ વાપરતા હોય ત્યારે) અને When Roming (રોમિંગમા હોઇએ ત્યારે) પર ક્લિક કરી જે તે મીડીયા બન્ધ કરવા કે ચાલુ રાખવા વગેરે સેટીંગ કરી સકાસે . મીડીયાને ઓટૉ ડાઉનલોડ ચાલુ કરવા  ઉપર મુજબની પ્રોસેશ કરવી અને જે તે સામે ટીકમાર્ક કરવુ . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

આભાર

No comments:

Post a Comment