4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Nov 12, 2016

How TO Download Sandesh News Pepar

નમસ્કાર 
  વાચક મિત્રો 
આજે આપણે સંદેશ ન્યુજ પેપરની PDF ફાઇલ કેવી રીતે ડાઉનલોડ કરી સકાય તેની માહિતી મેળવિએ 

           આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી સંદેશ ની વેબસાઇટ ખોલો  અથવા ગૂગલમા સન્દેશ ન્યુજ લખી સર્ચ કરો 
વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો

       તેમા  જ્યા e-paper લખેલુ છે તેના પર ક્લિક કરો હવે ખુલેલી સાઇટમા તમારે જે જિલ્લાના સમાચાર જોઇએ છે તે સીટી પસંદ કરો અથવા જે સમાચાર પત્રની ફાઇલ ડાઉનલોડ કરવી છે તેના ચિત્ર પર ક્લિક કરો હવે

તેમા ડાઉનલોડ (Download) લખેલુ છે તેના પર ક્લિક કરો હવે વેરીફિકેશન માટે પુછ્સે જેમા I am not robort પર ક્લિક કરી ખુલેલા બોક્ષમા યોગ્ય ચિત્ર કે પ્રસ્નનો જવાબ સિલેક્ટ કરી Verify પર ક્લિક કરો ત્યાર બાદ ખુલતા Option મા Download Full news paper પર ક્લિક કરો અથવા નીચે જુદા જુદા ભાગ હસે તેમાથી જેતે ભાગ સામેના Download આઇકોન પર ક્લિક કરીને તેના ભાગ પણ ડાઉનલોડ કરી સકાસે 

વધુ માહિતી માટેજુઓનીચેના ચિત્રો
ચિત્ર ન.1 

ચિત્ર ન.2


ચિત્ર ન.3


ચિત્ર ન.4


ચિત્ર ન.5આભાર

No comments:

Post a Comment