4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Mar 11, 2019

English Grammar part-1


અંગ્રેજી બારાક્ષરી માટેના સંકેતો જેને યાદ રાખી ઉપયોગ કરવાથી અંગ્રેજી બારાક્ષરી સરતાથી આવડી જસે
F   l    L   ]   }     [    {    M        F{     \      o
A     I      EE   U    OO       E       AI          O            AU          AM/AN       AH


બેજીક જાણકારી માટે કુલ 9 કોષ્ટક છે જેને યાદ રાખવાથી સામાન્ય વાક્ય રચનામા તકલીફ નહિ પડે અને સરતાથી યાદ રહિ જસે

(1) સર્વનામ નુ કોષ્ટક
I           - આઇ – હુ
WE     - વી – અમે
YOU   - યુ – તુ/તમે
HE      - હિ – તે (પુરૂષ માટે)
SHE     - સી – તેણી (સ્ત્રી માટે)
IT       -  ઇટ – તે (નાન્યતર માટે)
THEY  - ધે – તેઓ

(2) પુરૂષ વાચક સર્વનામનુ કોષ્ટક
      પુરૂષ 
   એક વચન
   બહુ વચન

પ્રથમ પુરૂષ
      I
       WE
બીજો પુરૂષ
       YOU
      YOU

ત્રીજો પુરૂષ
         HE
       SHE
        IT

    THEY

(3) ક્રિયાપદો

Am – એમ – છુ
Is – ઇઝ – છે
Are – આર – છો / છીએ

(4) ક્રિયાપદ નુ કોષ્ટક
    કર્તા
  ક્રિયાપદ
    I
  Am
    We
  Are
   You
  Are
    He
  Is
    She
  Is
    It
  Is
    They
   Are

(5) માલિકી દર્શકો

My - માય – મારા, મારી ,મારૂ, મારો
Our - અવર – અમારા,અમારી,અમારૂ,અમારો,આપણા,આપણી,આપણુ, આપણો
Your - યોર – તારા, તારી, તારૂ, તારો, તમારા, તમારી, તમારૂ, તમારો
His - હિઝ – તેના, તેની, તેનુ, તેનો
Her – હર –તેણીના, તેણીની ,તેણીનુ, તેણીનો,
Its - ઇટ્સ - તેના, તેની, તેનુ , તેનો
Their – ધેર –તેઓના, તેઓની, તેઓનુ, તેઓનો

(6) માલિકી દર્શકનુ કોષ્ટક
    કર્તા
  ક્રિયાપદ
    I
  My
    We
  Our
   You
  Your
    He
  His
    She
  Her
    It
  Its
    They
   Their

(7) Th નુ કોષ્ટક-1 (કર્તા)

This -  ધીસ – આ (એક વચન)
These – ધીઝ – આ (બહુ વચન)
That – ધેટ – પેલા, પેલી, પેલુ, પેલો ( એક વચન )
Those – ધોઝ - પેલા, પેલી, પેલુ, પેલો ( બહુ વચન )

(8) Th નુ કોષ્ટક -2 (એ.વ./બ.વ.)

      કર્તા
   એક વચન
   બહુ વચન

  
      This
            These
પેલા,પેલી,પેલુ,પેલો
          That
           Those


(9) Th નુ કોષ્ટક -3 ( ક્રિયાપદ)
    કર્તા
  ક્રિયાપદ
   This
  Is
   These
  Are
   That
  Is
   Those
  Are

No comments:

Post a Comment