4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Aug 5, 2021

Pension judjment 2013

 નમસ્કાર

    વાચક મિત્રો 

     અહીં ઓક્ટોબર 2013 માં પેન્શન બાબતે આવેલ ચુકાદા માહિતી મુકવાનો પ્રયાસ કરેલ છે . જે પેન્શનરનું અકસ્માતમાં મૃત્યુ થાય, તેના અગાઉ છેલ્લા ત્રણ વર્ષ ના ઈન્કમટેક્સ રીટર્ન્સ ભરેલા હોય, પછી ભલે તે ઝીરો ટેક્સ હોય, તો તેના વારસદાર ને 10 વરસની , છેલ્લા પેન્શન ની રકમ મળવા પાત્ર થાય છે, દા. ત. 25000x12=300000x 10=ત્રીસ લાખ સુપ્રીમ કોર્ટે આપેલુ જજમેન્ટ છે, સાચવી ને પ્રિન્ટ કઢાવી રાખી, પરિવાર ને જણાવશો,આપ સૌ તંદુરસ્ત રહો, પરંતુ એકાદ વ્યક્તિ ને લાભ મળશે તો આ પોસ્ટ ની સાર્થકતા રહેશે માટે પોસ્ટ શેર કરે 

સુપ્રીમ કોર્ટના મૂળ ઓર્ડર ની કોપી pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

વધુ માહિતી માટે ફોટા પર ક્લિક (ટચ) કરો No comments:

Post a Comment