4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Aug 16, 2021

SSC GD Police Constabale Bharti 2021 std 10th pass

 પોલીસ કોન્સ્ટેબલની ભરતી ૨૦૨૧ 

 લાયકાત : ૧૦ પાસ

એસ.એસ.સી ભરતી બોર્ડ દ્વારા GD કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ૧૦ પાસ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે..

જગ્યાનું નામ : SSC GD પોલીસ કોન્સ્ટેબલ

કુલ ૨૫૨૭૧ જગ્યાઓ પુરુષોની ૨૨૪૨૪ જગ્યાઓ મહિલાઓની ૨૮૪૭ જગ્યાઓ

ઓનલાઈન અરજી તારીખ ૧૭/૦૭/૨૦૨૧ થી ૩૧/૦૮/૨૦૨૧ સુધી કરી શકો છો.

ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો 

નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 
No comments:

Post a Comment