4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Sep 5, 2021

COVID-19 pramanpatr

નમસ્કાર 

      વાચક મીત્રો 

    હાલ માં દરેક ગામમાં COVID -19 રસીકરણ કાર્યક્રમ ચાલુ છે. જેમાં જેતે કેન્દ્ર પર પ્રાથમિક શિક્ષક કે આચાર્યને ઘણીવાર કેન્દ્ર પર હાજરી આપવાની હોય જો આવી હાજરી આપવાની હોય તો આપે કામગીરી સંદર્ભે હાજરી આપેલ છે. તે બાબતનો દાખલો આરોગ્ય કર્મચારી પાસેથી પ્રૂફ માટે રાખવાનો હોય તેનો નમુનો PDF ફોર્મેટમા બનાવી અહી મુકેલ છે જેની પ્રિન્ટ કાઢી જરૂરી વિગતો ભરવી 

કામગીરીનો દાખલો PDF કોપી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો No comments:

Post a Comment