4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 25, 2021

JNV ADMISION STD-6 On 2021-22

  નમસ્કાર 

    વાચક મિત્રો 
હાલમા ધોરણ 5 મા અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળા અને સરકાર માન્ય પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે ધોરણ 6 જવાહર નવોદય વિધ્યાલયમા પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાય છે. 

ધોરણ 5 માં આભ્યાસ કરતા વિધાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30-11-2021 છે. 
ધોરણ 9 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31-10-2021 છે. 

હાલની પરિસ્થિતને ધ્યાને રાખી ફોર્મ ઓનલાઇન ભરવાનુ રહેશે 
 જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે. 

શાળાએ થી સહિ સિક્કા કરી અપલોડ કરવાનુ સર્ટી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 


રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 
https://cbseitms.nic.in/registrationClass6/registrationClass6

ઓફિસિયલ વેબસાઇટ 
https://navodaya.gov.in/nvs/en/Home1

ધોરણ 9 માટે ની link 
https://www.nvsadmissionclassnine.in/nvs/homepage

વધુ માહિતી માટે 
No comments:

Post a Comment