4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 25, 2025

Shala upyogi sahitya 25

    નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમાં  કર્મચરીઓ માટે આરોગ્ય સુરક્ષા યોજના બાબત માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

   આજે આપણે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 1 થી 10 શૈક્ષણિક વર્ષ 2025-26 માં કેટલું સાહિત્ય મળશે તેની માહિતી જોઈએ 

Shala upyogi sahitya 25

હવે વર્ષ 2025-26 માં કેટલું સાહિત્ય મળશે બિલકુલ ફ્રી . 

પરિપત્ર તારીખ 19-05-2025

ધોરણ 1 થી 10

શાળા: સરકારી અને ગ્રાન્ટેડ

વિભાગ : સમગ્ર શિક્ષા

કારણ : સાહિત્ય વિતરણ તથા લિસ્ટ

 કયું કયું અને કેટલું સાહિત્ય મળશે તેનું લિસ્ટ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 








May 21, 2025

karmachari helth surxa yojana 25

   નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમાં વર્ગ-3 અને વર્ગ-4 મા કર્મચરીઓ માટે નોન ક્રિમિલેયર બાબત  માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

   આજે આપણે સરકારી  કર્મચારીઓ માટે કર્મચારી આરોગ્ય સુરક્ષા યોજના નો  GR બાબત પરિપત્ર જોઈએ 

હવે નોકરી કરતા સરકારી કર્મચારીઓને મળસે 10 લાખ સુધીની મેડીકલ સારવાર ફ્રી . 

karmachari helth surxa yojana 25

યોજનાનુ નામ : પીએમ જય 

યોજનાનો અમલ: ૨૦૨૫ થી 

પરિપત્ર તારીખ 15-05-2025

વિભાગ :આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ 

કારણ :ભારત સરકારના તમામ કર્મચારી થરાવ અનુસંધાને અમલીકરણ  અને જાણ બાબત 

કર્મચારી સુરક્ષા યોજના  GR ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 





May 17, 2025

Non Crimileyar varg-3 GR

  નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમાં ધોરણ 12th પછીના  અભ્યાસ ક્રમ માટે ઓનલાઇન GCAS મા ફોર્મ ભરવની  માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

   આજે આપણે વર્ગ -3 ના કર્મચારીઓ માટે નોન ક્રિમિલેયર  GR બાબત પરિપત્ર જોઈએ 

હવે નોકરીકરતા વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓના બાળકોને નોન ક્રિમિલેયર મળવા પાત્ર છે. 

Non Crimileyar varg-3 GR

પરિપત્ર તારીખ ૦૧-૦૭-૨૦૧૫

વિભાગ :ગુજરાત રાજ્ય સામાન્ય વહિવટ વિભાગ  

કારણ :અલગ અલગ કેસના ચુકાદાનુ વિશ્લેષણ અને સપષ્ટીકરણ 

નોન ક્રિમિલેયર GR ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

નોન ક્રિમિલેયર માટે વર્ગ-3 નો દાખલા નો નમુનો  ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



May 13, 2025

GCAS Registration

 નમસ્કાર 

    વાચક મિત્રો 

જુની પોસ્ટમાં નોકરીમાં જોડાયા પહેલા સ્ત્રી કર્મચારી ને માતૃત્વ ની રજા મળે તેની માહીતી જોઈ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 

આજે આપણે GCAS વિદ્યાર્થી નોંધણી 2025 – ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શનજોઈએ

પરિચય

GCAS Registration 

ગુજરાત શૈક્ષણિક સહાય પરિષદ (GCAS) એ વિદ્યાર્થીઓને વર્કશોપ્સ પ્રદાન કરવા માટે બનાવેલું એક સંપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ છે. ધોરણ  12 પાસ કોઈપણ વિદ્યાર્થી માટે GCAS પર રજીસ્ટ્રેશન કરવાથી શિક્ષણમાં વધુ સ્પષ્ટતા, માર્ગદર્શન અને સપોર્ટ મળે છે.

1. GCAS પર નોંધણી કેમ કરવીઍ?

પર્સનલાઇઝ્ડ ડેશબોર્ડ: તમારી નોંધણી થયેલી કોર્સિસ, ક્વિઝ સ્કોર્સ, ઇવેન્ટ્સ બધું એક જ સ્થળે.

2. પાત્રતા માપદંડ (Eligibility)

 ગુજરાતમાં સરકારી કે માન્યતા પ્રાપ્ત ખાનગી શાળામાં ધોરણ  12 પાસ કરનાર વિદ્યાર્થી.

3. જરૂરી દસ્તાવેજો / માહિતી

1. **આધીાર નંબર** અથવા **શાળા દ્વારા મળેલ વિદ્યાર્થી આઈડી**

2. **શાળાનો UDISE કોડ** (શાળા પ્રશાસન પાસેથી મળવો)

3. માન્ય **મોબાઇલ નંબર** અને **ઇમેઇલ આઈડી**

4.  પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (JPG/PNG, 500 KB સુધી)

5. છેલ્લું વર્ષના પરીક્ષાનું માર્કશીટ (સ્કૂલ-આધારિત પ્રવૃત્તિઓ માટે)

4. પગલું-દર-પગલું નોંધણી પ્રક્રિયા

GCAS Registration 

1. GCAS વેબસાઇટ પર જાઓ:

   ➤ https://gcas.gujgov.edu.in/

2. “Student Registration” પર ક્લિક કરો.

3. વ્યક્તિગત વિગતો ભરો: નામ, જન્મતારીખ, જાતિ, વર્ગ.

4. શાળાની માહિતી દાખલ કરો: જિલ્લો, તાલુકો, UDISE કોડ.

5. મોબાઇલ અને ઇમેઇલ OTP વેરીફિકેશન પૂર્ણ કરો.

6. દસ્તાવેજો અપલોડ કરો: ફોટો અને માર્કશીટ.

7. પાસવર્ડ બનાવો (8–12 અક્ષરો, અક્ષર-અંક બંને).

8. “Submit” પર ક્લિક કરો અને તમારું GCAS Student ID નોંધો.

5. નોંધણી પછી શું કરવું?

ID અને પાસવર્ડથી GCAS પર લૉગિન કરો.

GCAS Registration 

Profile માં તમારા વિષય અને અલગ-અલગ અભ્યાસક્રમ પસંદ કરો.

Scholarship Alerts સેક્શન તપાસો.

આવનારા વર્કશોપ્સ અને webinars માટે રજીસ્ટર કરો.

6. નોંધણી સરળ બનાવવા માટે ટિપ્સ

ડેસ્કટૉપ/લૅપટૉપ અને સ્થિર ઈન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરો.

GCAS Registration 





જો ટેક્નિકલ સમસ્યા આવે, તો શાળા IT-કોઅર્ડિનેટર અથવા GCAS હેલ્પડેસ્ક ([helpdesk@gcas.gujarat.gov.in](mailto:helpdesk@gcas.gujarat.gov.in))ને સંપર્ક કરો.

નોંધણી જલ્દી કરો—શિષ્યવૃત્તિ અને વર્કશોપની સંખ્યા મર્યાદિત હોય છે.

GCAS વિદ્યાર્થી નોંધણી 2025 એ એક બહોળી તક છે—મોક ટેસ્ટ, ઈ-લર્નિંગ, સ્કોલરશિપ માહિતી અને કેરિયર માર્ગદર્શન મેળવવા માટે. આજે જ નોંધણી કરો અને તમારી શૈક્ષણિક સફળતાને વધુ ઊંચાઇઓ પર પહોંચાડો!

👉 વધુ માહિતી માટે મુલાકાત લો: (https://gcas.gujarat.gov.in)


May 9, 2025

Maternity Leave GR

 નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમાં ધોરણ 12th પરિણામ ઓનલાઇન ની માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

   આજે આપણે Maternity Leave GR બાબત પરિપત્ર જોઈએ 

હવે નોકરીમાં જોડાયા પહેલા પણ સ્ત્રી કર્મચારી ને માંતૃત્વ રજાનો લાભ મળી શકશે 

Maternity Leave GR 

પરિપત્ર તારીખ 30-04-2025

વિભાગ :નાણાં વિભાગ 

કારણ :સ્પષ્ટીકરણ 

Maternity Leave GR ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો