નમસ્કાર
વાચક મિત્રો
આપણે જુની પોસ્ટમાં કર્મચરીઓ માટે આરોગ્ય સુરક્ષા યોજના બાબત માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 1 થી 10 શૈક્ષણિક વર્ષ 2025-26 માં કેટલું સાહિત્ય મળશે તેની માહિતી જોઈએ
Shala upyogi sahitya 25
હવે વર્ષ 2025-26 માં કેટલું સાહિત્ય મળશે બિલકુલ ફ્રી .
પરિપત્ર તારીખ 19-05-2025
ધોરણ 1 થી 10
શાળા: સરકારી અને ગ્રાન્ટેડ
વિભાગ : સમગ્ર શિક્ષા
કારણ : સાહિત્ય વિતરણ તથા લિસ્ટ
કયું કયું અને કેટલું સાહિત્ય મળશે તેનું લિસ્ટ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
No comments:
Post a Comment