4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 24, 2015

you tube video download

નમસ્કાર મિત્રો
you tube માથી વિડિયો કેવી રિતે ડાઉંલોડ કરવો તે માટેના સ્ટેપ નીચે મુજબ છે.

સૌ પ્રથમ youtube  ખોલો
પછી તમારે જે વિડિયો કે ફિલ્મ ડાઉંલોડ કરવાનુ છે તે ખોલો
એટ્લે નીચે મુજબ નુ ચિત્ર દેખાસે

હવે ઉપર એડ્રેસ બારમા જયા youtube લખેલુ છે ત્યા youtube ની આગળ ss લગાડી એંટર આપો
જુઓ નીચેનુ ચિત્ર


હવે નીચે આપેલા ચિત્ર જેવુ નવુ ટેબ ખુલ્સે જયાથી તમારે જે ફોર્મેટમા વિડિયો કે ફિલ્મ ડાઉંલોડ કર્વુ હોય તે ફોર્મેટમા ડાઉંલોડ કરી સકાય છે.



પોસ્ટ વિશે આપનો અભિપ્રાય આપવા વિનંતી

No comments:

Post a Comment