4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 29, 2015

વિડીયો ડાઉનલોડ

નમસ્કાર મિત્રો 
YOUTUBE માથી વિડિયો ડાઉંલોડ કરવાની બિજી રીત જોઇએ

સૌ પ્રથમ youtube ખોલો તમારે જે વિડિયો કે ફિલ્મ જોઇએ છે તે ખોલો એટલે નીચે મુજબ ની સ્ક્રીન ખુલ્સે

હવે એડ્રેસબારમા જ્યા youtube લખેલુ છે ત્યા you અને tube વચ્ચે magic લખી એંટર આપો જુઓ નીચેની સ્ક્રીન 


હવે એક નવો વિંડો ખુલ્સે જેમા જ્યા Download  લખેલુ છે ત્યા ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર હવે અલગ અલગ ફોર્મટ જોવા મળસે તેમાથી તમારે જે ફોર્મેટ મા જોઇએ છે તેનાપર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્રહવે જે  તે ફોર્મેટ માથે ક્લિક કરતા Clic here to start download લખેલુ દેખાસે તેના પર ક્લિક કરતા ડાઉંલોડ સ્ટાર્ટ થઇ જસે જુઓ નીચેનુ ચિત્રઆભાર આ પોસ્ટ વિષે અથવા બ્લોગ વિષે આપનો અભિપ્રાય આપવા વિનતી

No comments:

Post a Comment