4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 10, 2015

માસ્ટર ડેમો

નમસ્કાર 
    
        મિત્રો

            આજના આ આધુનિક યુગમા મોબાઇલ એ એક અંત્યત જરુરી અને અનિવાર્ય થઇ પડયો છે 
આજના સમયમા દરેક વ્યકિત પાસે બે થી ત્રણ મોબાઇલ તો સામાન્ય હસેજ 

            તો આજના સમયમા માણસને ટાઇમ નથી ત્યારે મોબાઇલ રિચાર્જ માટે વ્યકિતએ મોબાઇલ ની દુકાને જવુ પડે છે અને ઘણી વાર દુકાને જવા છતા રિચાર્જ નથી મળતુ ત્યારે ખોટો ટાઇમ બગડે છે  

            આવી પરિસ્થી મા આપણ ને એમ થાય કે જો ઘરે બેઠા બેઠા જ બેલેંચ થઇ જાય તો કેવુ સારુ ? 
           તો મિત્રો તે માટે pay-men કમ્પની આપના માટે લઇને આવ્યુ છે 
            ALL IN ONE ઓન લાઇન સોફ્ટ્વેર ડેમો 


જેના દ્વારા તમે દરેક મોબાઇલ કમ્પનીના મોબાઇલ રિચાર્જ કરી શકસો 


 


તેમજ દરેક પ્રકારના ડિશ ટીવી ના રિચાર્જ કરી શકસો 

 

તેમજ દરેક કમ્પનીના નેટ સેટર (ડોંગલ) ના રિચાર્જ કરી સક્શો

 

          છે ને મજાનુ મિત્રો 

સાથે સાથે pay-men ઘણી પ્રકારની સાઇડ ઇનકમ પણ આપે છે 


ઓન લાઇન સોફ્ટ્વેર ડેમો માત્ર રુ 500 મા મળસે 


વળી રિચાર્જ પુરવા ની કોઇ મર્યાદા નથી 

કોઇ કાર્ડ વેચવાના નથી 

તમારે ડેમો માટે નવુ કાર્ડ પણ લેવાની જરુર નથી 

તમારા ચાલુ નમ્બરજ ડેમો કાર્ડ બની જસે 

વધુ માહિતી માટે કમ્પની ની વેબ સાઇટ www.pay-men.com

ડેમો કાર્ડ એક્ટિવેટ કરવા માટે અન વધુ જાણકારી માટે
       
                મનસુખભાઇ   મો: 97372 32743 
               
                રાયભણભાઇ મો: 99799 98454 No comments:

Post a Comment