4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 30, 2016

Add To New Blog list

આપણે અગાઉની પોસ્ટમા Resently post ગેજેટ ઉમેરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog List નામનુ નવુ એક ગેજેટ જોડીને આપણા બ્લોગ પર મનપસંદ બ્લોગ કે વેબસાઇટની પોસ્ટ અને તે સાઇટની લિંક જોઇ શકાય છે તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Layout પર ક્લિક કરો અને તેમા Add a Gadget પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. તેમા Blog List પર ક્લિક કરો અને તેમા ટાઇટલ મા યોગ્ય ટાઇટલ લખો  અને ત્યારબાદ Add To List પર ક્લિક કરીને ખુલેલા બોક્ષમા  મનપસંદ બ્લોગ કે વેબસાઇટનુ  Url લખો જેમકે http://www.mnmeniya.blogspot.com/atom.xml અને ત્યારબાદ OK પર ક્લિક કરો આવી  રીતે જેટલા જોઇએ તેટલા બ્લોગ કે સાઇટ એડ કરો અને પછી Save પર ક્લિક કરો જુઓ  નીચેનુ ચિત્ર 
4. હવે Save Arrangement પર ક્લિક કરો 
બસ હવે View blog કરીને જુઓ તમે એડ કરેલ બ્લોગ કે સાઇટ નુ નામ અને તાજેટરની પોસ્ટ દેખાસે  તમે આ ગેજેટ ને ડ્રેગ કરીને યોગ્ય જ્ગ્યાએ પણ મુકી શકો છો 
આભાર 

No comments:

Post a Comment