અગાઉની પોસ્ટમા આપણે Paint ચાલુ કેમ કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો આજે આપણે Paint ટાઇટલ બારમા રહેલા આઇકોન ની માહિતી મેળવિસુ
Paint ટાઇટલ બારમા એક પેઇન્ટ નો સિમ્બોલ  હોય છે જેના પર ક્લિક કરવાથી વિવિધ કન્ટ્રોલમેનુ ખુલે સે જેવાકે
Restore: Paint ને ડીફોલ્ટ સાઇઝમા લાવવામાટે
Move: Paint ને ઇચ્છિત જગ્યાએ ફેરવવા માટે
Size: Paintની સાઇઝ વધુ કે ઓછી કરવા માટે
-Minimize: Paint ને મીનીમાઇઝ કરવા માટે
 o Maximize: Paint ને મેક્ષીમાઇઝ કરવા એટલે કે ફુલ સાઇઝ મા જોવા માટે
Close    Alt+F4: Paintને બંધ કરવા માટે
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર