4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 1, 2017

How To Link Stats In Adhar kard

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે જુની પોસ્ટમા આધાર કાર્ડ ડાઉનલોડ  કરવાની માહિતી  જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે આપણુ આધાર કાર્ડ બેંક શાથે લિંક થયુ છે કે નહિ તેની માહિતી મેળવીએ 
આજના સમયમા દરેક બેંક એકાઉન્ટ શાથે આધાર કાર્ડ લિંક કરાવવુ ફરજિયાત છે ત્યારે આપણે આધાર કાર્ડ લિંક કરાવવા માટે  આપણે બેંકમા ઝેરોક્ષ આપીએ છીએ આમ છતા તે લિંક થયુ છે કે નહિ તેની માહિતી આપણને મળતી નથી પરંતુ હવે આપણે ઓનલાઇન આધાર કાર્ડ લિંક થયુ છે કે નહિ તેની માહિતી મેળવી શકીએ છીએ  આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.

(1) સૌ પ્રથમ અહિ ક્લિક કરી આધારકાર્ડની ઓફિશિયલ સાઇટ ખોલો 
(2) હવે તેમા તમારો કે જેના આધાર કાર્ડ લિંકની માહિતી જોઇએ છે તેમનો 12 આંકડાનો
      આધાર કાર્ડ નમ્બર લખો અને કેપ્શા એટલે કે સેક્યુરીટી કોર્ડ લખો અને ત્યારબાદ verify પર ક્લિક કરો જેથી તમારૂ આધાર કાર્ડ કઇ બેંકમા અને ક્યારે લિંક થયુ છે તેની માહિતી સ્ક્રીનપર જોઇ સકાસે 
 જુઓ નીચેનુ ચિત્ર 


આભાર         

No comments:

Post a Comment