4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 21, 2015

fb video download

નમસ્કાર 
   મિત્રો

ફેસબૂક માથી વિડિયો ડાઉંલોડ કેવી રિતે કરવો તેની રિત
સૌ પ્રથમ ફેસબુક ખોલો તમારે જે વિડિયો ડાઉંલોડ કરવો છે તે વિડિયો ના પ્લે બટન પર ક્લિક કરોહવે ઉપર એક લિંક દેખાસે તેમા  જ્યા  www   લખેલુ છે તે કાઢી નાખો અને  m   લખી એંટર આપોહવે નીચે જેવુ વિડિયો નુ ચિત્ર દેખાસે આ ચિત્ર પર ક્લિક કરો
હવે ઓકે આપો એટલે વિડિયો ડાઉંલોડ થઇ જસે
આભાર 

No comments:

Post a Comment