4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Jun 24, 2015

ગુજરાતી ટાઇપીંગ

નમસ્કાર મિત્રો GTU/CCC ની પરીક્ષામાં શ્રુતિ ફોન્ટમાં ટાઇપ કરવાનું હોય છે 
શ્રુતિ  ફોન્ટ માટે નીચેના બે સોફ્ટવેર તમારા કોમ્પુટરમાં ઇન્સ્ટોલ કરી રીસ્ટાર્ટ
આપસો  એટલે ઇન્સ્ટોલ થઇ જશે અને લેંગ્વેજ બારમાં EN લખેલું દેખાશે તેના પર 
ક્લિક્ કરી  GU સિલેક્ટ કરસો એટલે શ્રુતિ ફોન્ટ માં ગુજરાતી લખાશે

૧  ગુજરાતી ઈન્ડીક આઈ એમ ઈ સેટપ

૨  ગુગલ ગુજરાતી ઇનપુટ સેટ્પ
આભાર

No comments:

Post a Comment