4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 28, 2015

Ringtone

શુ તમે તમારા નામની રિંગ્ટોન બનાવવા માંગો છો ?

તો સૌ પ્રથમ   http://freedownloadmobileringtones.com   વેબ સાઇટ ખોલો 
અને તેમા એક ઉપર અને એક નીચે સર્ચબોક્ષ હસે તેમા નીચેના સર્ચબોક્ષમા 
તમારુ નામ લખી સર્ચ પર ઓકે આપો 
એટ્લે તમારા નામની ઘણી બધી રિંગ ટોન બતાવસે તેમાથી તમને ગમે તે રિંગટોન ડાઉનલોડ કરી સકાસે 

જો તમારે તમારા નામની તમારી પસન્દગી મુજબની રિંગટોન બનાવવી હોય તો પણ બનાવી શકાસે

No comments:

Post a Comment