4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Apr 1, 2016

How To Creat a New Grups in whatsapp

આપણે અગાઉની પોસ્ટમા વ્હોટસોપ પ્રોફાઇલ પિકચર કેવી રીતે સેટ કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે વ્હોટસોપ મા નવુ ગ્રુપ કેવી રીતે બનાવવુ તેની માહિતી મેળવિએ
1.સૌ પ્રથમ વ્હોટસોપ ખોલો અને તેમા મેન્યુ મા જાવ્ આ મેન્યુ ઉપર અથવા નીચે હસે 
2. હવે મેન્યુ ખુલસે જેમા New Groups પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે ગ્રુપનુ નામ લખો અને ત્યારબાદ Next પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર

4. હવે જેટલા સભ્યો એડ કરવા છે તે નામ લખી અથવા + સિમ્બોલ પર ક્લિક કરી એડ કરો અને ત્યારબાદ Creat  પર ક્લિક કરો 

બસ તમારુ વ્હોટસોપ ગ્રુપ ત્યાર થઇ ગ્યુ તેમા તમે ગ્રુપ આઇકોન પર ક્લિક કરી ગ્રુપનુ ચિત્ર પણ બદલી સકાય છે.
આભાર 

No comments:

Post a Comment