4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

NETWORK MARKETING

Mar 20, 2016

Facebook New Five Fucher

આપણે અગાઉની પોસ્ટ્મા ફેસબુક એકાઉન્ટ કેવી રીતે બનાવવુ અને તેને કેવી રીતે ડીએક્ટીવેટ કરવુ તેની માહિતી જોઇ 

આજે આપણે ફેસબુકમા નવા ઉમેરાયેલા 5 ફ્યુચર ની માહિતી મેળવીએ 
ફેસબૂક મા આપણે કોઇ પોસ્ટ કે ફોટો જોઇએ ત્યારે આપણે તેને લાઇક કરીએ અથવા કોમ્મેન્ટ કરીએ છીએ કે સેર કરીએ છીએ 
પરંતુ હવે ફેસબુક દ્વ્રારા નવા 5 ફીચર બહાર પાડવામા આવ્યા છે જેમા કાઇપણ લખાણ લખ્યા વગર માત્ર સિમ્બોલની મદદથી 
લાઇક ,લવ ,હાહા ,વાવ ,સેડ અને એંગરી જેવા પ્રતિભાવો આપી સકાય છે.

આ માટે સૌ પ્રથમ જ્યા LIKE લખેલુ છે અને લાઇક નો સિમ્બોલ છે ત્યા માઉસનુ કર્સર રાખો એટલે ઉપર આ પાંચે પાંચ ફીચર ના સિમ્બોલ દેખાસે એમા તમારે જે સિમ્બોલ આપવો હોય તેના પર ક્લિક કરો એટલે તે આવી જસે જો તમારે લાઇક કરવુ છે તો પ્રથમ સિમ્બોલ પર ક્લિક કરો જો લવ આપવુ હોય તો લવના સિમ્બોલ પર ક્લિક કરો અને જો હા હા આપવુ હોય તો હા હા ના સિમ્બોલ પર ક્લિક કરો જો વાવ આપવુ હોય તો વાવ સિમ્બોલ પર ક્લિક આપો જો ખરાબ ભાવ દર્સાવવો હોય તો સેડ ના સિમ્બોલ પર ક્લિક કરો અને જો ગુસ્સો દર્સાવવો હોય તો અંગરી સિમ્બોલ પર ક્લિક કરો 

જો તમે મોબાઇલ પર ફેસબુક વાપરો છો તો LIKE લખેલુ છે ત્યા તમારી આંગળી રાખસો કે ટચ કરશો એટલે ઉપર લખેલા પાંચે પાંચ સિમ્બોલ દેખાસે જેમાથી તમારે જે સિમ્બોલ વાપરવો હોય તેના પર ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

No comments:

Post a Comment