4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 17, 2016

Ms Office Word 2003 View Menu

આપણે આગળની પોસ્ટમા Ms Office Word 2003મા Editmenu ની સમજ મેળવી આજે આપણે View મેનુની સમજ મેળવીસુ
View મેનુની મદદથી ડોક્યુમેન્ટ્નો વ્યુ ચેંજ કરી શકાય છે

View મેનુના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Normal: આ મેનુની મદદથી Document ને Normal મોડમા રાખી શકાય છે.
2.Web layout : આ મેનુની મદદથી Document ને વેબ લે આઉટમા રાખી શકાય છે.
3.Print Layout : આ ઓપસનની મદદથી Document ને પ્રીન્ટ લે આઉટમા સેટ કરી શકાય છે. સામાન્ય રીતે Document પ્રીન્ટ લે આઉટમાજ હોય છે.
4.Reading Layout : આ મેનુની મદદથી Document ને રીડીંગ લે આઉટ એટલે કે ચોપડી કે બૂક જેવા વ્યુમા જોઇ શકાય છે તેમજ રાખી શકાય છે.
5.Outline : આ મેનુની મદદથી Document ફરતે લાઇન રાખી શકાય છે .
6.Task Pane: આ મેનુની મદદથી Document ની સાઇડ મા એક ટાસ્ક ઉમેરી શકાય છે. જેની સોર્ટ કટ કી ctrl+F છે.
7.Toolbars: આ મેનુની મદદથી Document મા વિવિધ ટુલબાર ઉમેરી શકાય છે. જેવાકે Formating ,Standard tool bar, web tools ,mail merge,Database ,Driwing.E-mails
વગેરે જેવા ટુલ બાર ઉમેરી શકાય છે.જુઓ નીચેનુ ચિત્ર 

8.Ruler: આ મેનુની મદદથી રૂલર ને ચાલુ કે બન્ધ કરી શકાય છે.
9.Document Map: આ મેનુની મદદથી Documentનો મેપ એટલે કે નકશો જોઇ શકાય છે.
10.Thumbnails: આ મેનુની મદદથી Documentને થમનેઇલ વ્યુમા જોઇ શકાય છે વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

11.Header and Footer: આ મેનુની મદદથી પેઇજ નમ્બર તારીખ અને સમય તેમજ હેડર અને ફુટર ઉમેરી શકાય છે.વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

12.Footnotes: આ મેનુની મદદથી પેઇજ મા નીચે ફુટ્નોટ ઉમેરી શકાય છે.
13.Markup: આ ઓપસન દ્વ્રારા Document મા માર્કઅપ વ્યુ ઉમેરી સકાય છે.
14.Fullscreen: આ મેનુની મદદથી Document ને ફુલ સ્ક્રીનમા જોઇ સકાય છે.
15.Zoom: આ મેનુની મદદથી Document ને 75%,100% કે 200% મુજબ ઝૂમ કરીને જોઇ શકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

આભારNo comments:

Post a Comment