4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 31, 2016

fb logout All Divaish

આપણે અગાઉની પોસ્ટમા ફેસબુકના નવા પાંચ ફિચ્ચર ની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા 
અહિ ક્લિક કરો 
આજે આપણે ફેસબુકમાથી કોઇ વાર લોગ આઉટ કરવાનુ ભુલી ગ્યા હોઇએ તો તેને લોગ આઉટ કેવી રીતે કરવુ તેની માહિતી જોઇએ 
આ માટે સૌ પ્રથમ તમારા ફેસબુક એકાઉન્ટ મા લોગીન થાવ 
1. હવે ઉપર મેન્યુમા જાવ
2.તેમા Settings પર ક્લિક કરો 
3. Settings મા Security પર ક્લિક કરો 
4. security મા When You're logged In એવો એક ઓપસન હસે જેના પર ક્લિક કરો 
5. When You're logged In પર ક્લિક કરતા તમારા ફેસબુક એકાઉન્ટ મા કઇ ડિવાઇસ પરથી અને ક્યારે લોગીન થયુ છે તેની માહીતી હસે તેમા સામે End Activity એવો ઓપસન હસે જેના પર ક્લિક કરતા એક પછી એક ડિવાઇસ માથી લોગ આઉટ થઇ જવાસે અને જો તમારે એક સાથે બધીજ જ્ગ્યાએથી લોગ આઉટ થવુ હોય તો ઉપર Current Sestion હસે અને તેની સામે End All Activity મો ઓપસન હસે જેના પર ક્લિક કરતા બધી જ્ગ્યાએથી લોગ આઉટ થઇ જવાસે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર ન.1 અને 2જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પસસંક બનો 
આભાર 

No comments:

Post a Comment