4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 7, 2016

How To Download Fb Videos

આપણે અગાઉની પોસ્ટમા ફેસબૂકમાથી વિડિયો કેવીરીતે ડાઉનલોડ કરવો તેની રીત જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 
   આજે આપણે ફેસબૂકમાથી વિડિયો ડાઉનલોડ કરવાની બીજી રીત જોઇએ 
(1) સૌ પ્રથમ તમારા ફેસબૂક એકાઉંટ મા લોગીન થાવ 
(2) તમારે જે વિડિયો ડાઉનલોડ કરવો છે તે વિડિયો પર ક્લિક કરી તેને ઓપન કરો 
(3) વિડિયો ઓપન કરસો એટલે તમારા બ્રાઉઝરમા તે વિડિયોની લિંક એટલે કે URL એડ્રેસ દેખાસે તેને કોપી કરી લો 
(4) હવે fbdown.net વેબસાઇટ ખોલો અને તેના ડાઉનલોડ બોક્ષમા તમે કોપી કરેલી લિંક પેસ્ટ કરો અને ડાઉનલોડ પર ક્લિક કરો એટલે ફેસબૂક વિડિયો ડાઉનલોડ થઇ જસે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્રન.1
ચિત્ર ન.2

ચિત્ર ન.3

 ચિત્ર ન.4

આભાર

No comments:

Post a Comment