4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 6, 2016

Ms Office Word 2003 File menu

આપણે આગળની પોસ્ટમા MS Office Word 2003 ચાલુ કઇ રીતે કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે MS Office Word 2003 ના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ

MS Office Word 2003 મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.View
4.Insert
5.Format
6.Tools
7.Table
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Ms Word 2003 માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1


ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 16 સબમેનુ છે
1.New: આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે

2.Open: આ મેનુનો ઉપયોગ ms word 2003 મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે 

3.Close: આ મેનુ નો ઉપયોગ ms word 2003 ની ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્રે ફાઇલ બન્ધ થાય છે ms word 2003 નહિ .
4.Save: આ મેનુનો ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે 

5.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે 

5.Save As Web Page: આ મેનુનો ઉપયોગ ફાઇલને વેબ પેઇઝ તરીકે સેવ કરવા માટે થાય છે 

6.File Search: આ ઓપશન દ્વારા કોઇ પણ અગાઉ બનાવેલિ ફાઇલ શોધી શકાય છે.
7.Permisan : આ ઓપશનની મદદથી પરમિશન સેત કરી શકાય છે જેમા બિજા ત્રણ ઓપશન હોય છે તેમા બાય ડિફોલ્ટ Unrecsrt Acces હોય છે જેમા સુધારા વધારા કરી શકાય છે 
8.Web Page Preview: આ મેનુ દ્વારા ફાઇલ નુ વેબ પ્રીવ્યુ જોઇ શકાય છે .
9.Page Setup: આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુના ઉપયોગથી પેજ ની સાઇઝ પેજ આડુ કે ઉભુ તેમજ હેડર અને ફુટર સેટ કરી શકાય છે 10.Parint Preview: આ મેનુની મદદથી ફાઇલનુ પ્રિંટ પ્રિવ્યુ જોઇ શકાય છે.
11.Print આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+P છે 


12.Sent To : આ મેનુ ની મદદથી ફાઇલ વિવિધ રીતે મોકલી સકાય છે જેમકે mail,
Fax, DeskTop ,Folder વગેરે જ્ગ્યાએ મોક્લી શકાય છે 

13.Versions: આ ઓપસનની મદદથી ફાઇલ નુ વર્ઝન જાણી શકાય છે વર્ઝન પ્રમાણે સેવ કરી શકાય છે અને નવુ વર્ઝન એડ કરી શકાય છે 

14.Propertise: આ મેનુની મદદથી ફાઇલની પ્રોપર્ટી જાણી સકાય છે. જેમા ફાઇલની સાઇઝ 
ફાઇલ બનાવ્યા તારીખ તેમજ અન્ય વિગતો જાણી સકાય છે.
15.Index: આ મેનુમા ખુલેલી ફાઇલની વિગતો અને ફાઇલ કઇ જગ્યાએ સેવ થસે
વગેરે માહિતી હોય છે આ ઓપ્સન પ્રોપર્ટી અને એઝીટ મેનુની વચ્ચે હોય છે .
16.Exit: આ મેનુનો ઉપયોગ Ms Word 2003 માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ ફાઇલ સેવ કરવાનુ પુચ્છે.


Edit મેનુની સમજ હવે પછીની પોસ્ટમા મેળવીસુ 
આપના પર્શ્નો કે સુચનો કોમેંટ થ્રુ પુછી શકો છો 
આભાર

No comments:

Post a Comment