ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 30, 2016

Wallking Text

આપણે અગાઉની પોસ્ટમા હાલતુ ચાલતુ લખાણ કેવી રીતે મુકવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 

આજે આપણે હાલતી ચાલતી ટેક્ષ્ટ કે લખાણ ડાયરેક્ટ કોડ ની મદદથી કેવી રીતે મુકવી તેની માહિતી મેળવિએ
આ માટે સૌ પ્રથમ તમારા બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ 
જો પોસ્ટમા હાલતુ ચાલતુ લખાણ ઉમેરવુ છે તો નવી પોસ્ટ લખો અને નીચેની લિંક પરથી કોડ કોપી કરી પેસ્ટ કરી દો જો સાઇડ બાર મા કે ઉપર ગમે ત્યા લખાણ ઉમેરવુ છે તો એક જાવા સ્ક્રીપ્ટ ગેજેટ ઉમેરી તેમા ટાઇટલ ખાલી રાખી નીચેની લિંક પરથી કોડ કોપી કરી કોડ પેસ્ટ કરી દો 

આ કોડમા જ્યા હાલતુ ચાલતુ લખાણ એવુ લખેલુ છે ત્યા તે લખાણ કાઢી તમારે જે લખાણ હાલતુ ચાલતુ બતાવવુ છે તે લખો

કોડ માટે અહિ ક્લિક કરો 

No comments:

Post a Comment