4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 23, 2016

Fesabook Friends ko unfriends kese kare

નમસ્કાર વાચક મિત્રો આજે આપણે ફેસબૂકમા કોઇ પણ મિત્ર કે જે આપણો ફેસબૂક ફ્રેન્ડ છે તેને Unfriends બનાવવાની માહિતી મેળવિએ આ માટે 

1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે  પ્રોફાઇલ ચિત્રની બાજુમા તમારૂ પ્રોફાઇલ નામ હસે તેના પર ક્લિક કરો અને ખુલેલી ટાઇમલાઇનમા Friends પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે ખુલેલા વિન્ડોમા તમારા ફ્રેન્ડના નામ દેખાસે તમારે જે ફ્રેન્ડને Unfriends કરવો છે તે ફ્રેન્ડ સામે દેખાતા Friends ઓપ્સન પર ક્લિક કરો અને તેમા Unfriends  પર ક્લિક કરો આથી તે ફ્રેન્ડ તમારો મિત્ર નહી રહે હવે જો તમારે તેને ફરી મિત્ર બનાવવો હોય તો Add Friends પર ક્લિક કરી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોક્લવી પડસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

ફેસબૂક ગ્રુપ બનાવવાની માહિતી માટે Click Heare

No comments:

Post a Comment