4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Sep 18, 2016

Create FB Grups

નમસ્કાર વાચક મિત્રો આપણે ફેસબૂકમા ભાષા બદલવાની  માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે ફેસબૂકમા ગ્રુપ કેવી રીતે બનાવવુ તેની  માહિતી જોઇએ આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.

1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે મેનુ બટન પર ક્લિક કરો મેનુ બટન પ્રોફાઇલ ચિત્રની બાજુમા હસે તેમા Create Group પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 3. હવે ખુલેલા વિન્ડોમા Name Your Group ના ખાનામા ગ્રુપનુ નામ આપને જે રાખવુ હોય તે લખો ત્યારબાદ નીચે Add A Some People ના ખાનામા ક્લિક કરી કે નામ લખી મિત્રોને એડ કરો અને પછી Create પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે ગ્રુપનો આઇકોન સિલેક્ટ કરી ઓકે પર ક્લિક કરો અથવા સ્કિપ પર ક્લિક કરો બસ બની ગ્યુ તમારૂ ફેસબૂક ગ્રુપ જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

No comments:

Post a Comment