4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 16, 2016

Ms Office Excel 2007 Office Button,Home,Insert,Page Layout menu

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007 ના Ms word 2007 ના તમામ મેનુ વિષે  સમ્પુર્ણ સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
 આજે આપણે Windows-7 મા Microsoft Office Excel 2007  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તેની માહિતી તેમજ ઓફિસ બટન,હોમ,ઇન્સર્ટ અને પેજ લે આઉટ મેનુની સમજ મેળવિએ 


Windows-7 મા Microsoft Office Excel 2007  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1). 
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Excel 2007 પર ક્લિક કરો 
એટલે Microsoft Office Excel 2007 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1


ચિત્ર ન.2


ચિત્ર ન.3

MS Office Excel 2007 ના વિવિધ મેનુ વિસે સમજ
MS Office Excel 2007 મા કુલ ઓફિસ બટન સહિત 8 menu છે 
1.Office Button
2.Home
3. Insert
4.Page Layout
5.Formulas
6.Data
7.Review
8. View

1.Office Button  ની સમજ તેમજ સબ મેનુ
Office Button નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Ms Excel 2007 માથી બહાર નીકળવા થાય છે
Office Button ની સમજ માટે ચિત્ર ન.11.ઓફિસ બટ્ટન મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 9 સબમેનુ છે
(1.)New: આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે . જુઓ નીચેનુ ચિત્ર


(2.)Open: આ મેનુનો ઉપયોગ ms Excel 2007 મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે 

(3.)Save: આ મેનુનો ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે 

(4.)Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે તેમજ આ ફાઇલને જુદા જુદા ફોરમેટમા અને પીડીએફ ફોરમેટમા સેવ કરવા માટે થાય છે.

(5.)Print આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે તેમજ પ્રીંટ પ્રિવ્યુ જોવા અને ડાયરેક્ટ પ્રીંટ કરવા માટે થાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+P છે.  

(6.)Prepare: આ મેનુની મદદથી ડોક્યુમેંટ પ્રીપેર કરી સકાય છે તેની પ્રોપર્ટી જાણી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


(7.)Sent To : આ મેનુ ની મદદથી ફાઇલ વિવિધ રીતે મોકલી સકાય છે જેમકે mail, Fax, DeskTop ,Folder વગેરે જ્ગ્યાએ મોક્લી શકાય છે 

(8.)Publish:  આ મેનુની મદદથી ડોક્યુમેંટને Excel Servise તરીકે ડોક્યુમેંટ મેનેજ મેંટ સર્વર તરીકે  કે વર્ક સ્પેશ તરીકે પબ્લિસ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(9.)Close: આ મેનુ નો ઉપયોગ ms Excel 2007 ની ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્રે ફાઇલ બન્ધ થાય છે ms Excel 2007 નહિ .


2.Home Menu ની સમજ
Home Menu ની મદદથી કોપી,પેસ્ટ,ફોંટ સાઇઝ ,સ્ટાઇલ.લખાણ વચ્ચે,જમણી કે ડાબી બાજુ તેમજ અક્ષરો બોલ્ડ,ઇટાલીક કે અંડર લાઇન તેમજ જરૂરી બેજિક સેટીંગ હોય છે જેમા કુલ સાત ભાગ છે આ સાત વિભાગ કે સબમેનુ ની સમજ નીચે મુજબ છે.

(1) Clipboard: આ વિભાગની મદદથી Copy,Paste,Cut ane Format Painter જેવા કાર્યો કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(2) Font: આ સબમેનુની મદદથી ફોંટની સાઇઝ, ફોંટ ચેંઝ કરવા ફોંટ બોલ્ડ,ઇટાલિક,અંડરલાઇન , સિલેક્ટેડ સેલ ફરતે બોર્ડર  તેમજ ફોંટ કલર અને બેક ગ્રાઉન્ડ કલર વગેરે સુધારા વધારા કે ફેરફાર કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


(3) Alignment: હોમ મેનુના આ સબમેનુની મદદથી ડાબી બાજુ જમણી બાજુ તેમજ વચ્ચે લખાણ લખવા માટેના સિમ્બોલ સેલમા લખાણ ત્રાસુ આડુ ઉભુ સેટ કરી શકાય તેમજ બેકે તેથી વધારે સેલને ભેગા કરી તેમા લખાણ વચ્ચે લખી સકાય અને સેલમા લખાણ ઓટો મેટીક એંટર આપ્યા વગર નીચે લખી સકાય વગેરેને લગતા સેટીંગ હોય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


(4) Number: આ સબમેનુની મદદથી સિલેક્ટેડ સેલમા કઇ માહિતી લખવી સે તે સેટ કરી શકાય છે જેમકે Genaral,Number,Date,Currncy વગેરે તેમજ લખેલ નમરીક માહિતી પછી પોઇંટ પછી કેટલા આંકડા રાખવા સે તે પણ સેટ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


(5)  Styles:  આ સબમેનુની મદદથી સેલ પર વિવિધ Conditional Formeting કરી શકાય છે તેમજ ટેબલને ફોરમેટ કરી શકાય છે અને સેલને વિવિધ સ્ટાઇલ આપી શકાય છે.

(6)  Cells: આ વિભાગની મદદથી જ્યા માઉસનુ કર્સર છે ત્યા સેલ ઉમેરી શકાય છે આ માટે Insert પર ક્લિક કરવુ તેમજ સિલેક્ટેડ સેલ ડીલીટ કરી સકાય છે. આ માટે Delete પર ક્લિક કરવુ અને Formate ની મદદથી સિલેક્ટેડ સેલને વિવિધ રીતે ફોર્મેટીંગ કરી શકાય છે.

(7) Editing:  આ સબમેનુ ની મદદથી વિવિધ સુધારા વધારા કરી સકાય છે જેમકે વિવિધ ફોર્મુલા માટે સુત્રો ની મદદથી સરવાળા બાદબાકી ટકાવારી વગેરે ઉમેરી શકાય છે. તેમજ અક્ષર કે લખાણને ઓટોફીલ કરી સકાય છે. તેમજ સેલમા રહેલ તમામ માહિતી ક્લીઅર કરી સકાય છે. તથા લખાણ કે સેલને A toZ કે Z to A મુજબ ગોઠવી શકાય છે. Find & Select ના મદદથી વિવિધ લખાણ શોધી સકાય છે તેમજ રિપ્લેશ કરી શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

3.Insert Menu
Insert menu ના નામ પ્રમાણે ફાઇલમા વિવિધ ઓબ્જેક્ટ ઇન્સર્ટ કરી સકાય છે.  જેમકે Tables,Picture,ClipArt , Shaps,Charts , Links,Header, Footer ,Text 
અનેવિવિધ સિમ્બોલ ઉમેરી સકાય છે
Insert menuમા મુખ્યત્વે પાંચ ભાગ હોય છે.જેમા . આ પાંચ ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.

(1)Tables: Insert menu નો આ પ્રથમ ભાગ છે જેની મદદથી Private Table અને Table ઇન્સર્ટ કરી સકાય છે. અને જેટલી જોઇએ તેટલી રો અને કોલમ મુજબ ટેબલ ઇન્સર્ટ કરી સકાય છે.

(2)Illustrations:Insert menu નો આ બીજો ભાગ છે. જેની મદદથી ડોક્યુમેન્ટમા પિક્સર એટલે ચિત્ર ,ક્લિપ આર્ટ ,વિવિધ ભૌમિતિક આકારો ,સ્માર્ટ આર્ટ ઉમેરી સકાય છે.જુઓ નીચેનુ ચિત્ર


(3) Charts:  Insert Menu ના આ ભાગની મદદથી વિવિધ પ્રકારના ચાર્ટ ઉમેરી સકાય છે જેમા column,Line,Pie,Bar,Aria અને Scater  વગેરે પ્રકારના ચાર્ટ ઉમેરી શકાય છે.

(4)Links: Insert menu ના આ ભાગની મદદથી ફાઇલમા હાયપર લિંક ઉમેરી સકાય છે. જેની મદદથી બે કે તેથી વધુ એક્ષ્સેલ સીટ જોડી સકાય છે.

(5)Text: Insert menu નો આ પાંચમો ભાગ છે. જેની મદદથી લખાણ ફરતે ટેક્ષ્ટબોક્ષ ઉમેરી સકાય છે.તથા વર્ડ આર્ટ તેમજ સિગ્નેચર લાઇન તથા હેડર અને ફૂટર અને વિવિધ ઓબ્જેક્ટ ઉમેરી સકાય છે. તેમજ વિવિધ સિમ્બોલ કે સ્પેસિયલ કેરેક્ટર ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

  
4.Page Layout menu 
 Page Layout menu ના નામ પ્રમાણે પેજ નુ વિવિધ સેટીંગ્સ હોય છે જેમકે ફોંટ કલર માર્જીન પેજ આડુ કે ઉભુ પેજનુ બેકગ્રાઉંડ પેરેગ્રાફ તેમજ એરેંજમેંટ વગેરેને લગતા સેટીંગ હોય છે. Page Layout menuમા મુખ્યત્વે પાંચ ભાગ હોય આ પાંચ ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.
(1)Themes: પેજ લેઆઉટના આ પ્રથમ ભાગની મદદથી વિવિધ Themes ઉમેરી સકાય છે. તેમજ વિવિધ થીમ કલર(Colors) સેટ કરી સકાય છે,વિવિધ ફોંટ(Fonts) સેટ કરી સકાય છે તેમજ વિવિધ થીમ ઇફેક્ટ(Effects) આપી સકાય છે.

(2)Page Setup: આ બીજા ભાગની મદદથી પેજનુ સેટીંગ કરી સકાય છે જેમા પેજ ફરતેનુ માર્જિન(Margins), પેજને(Orientation) આડુ(Landscape) કે ઉભુ(Portal) ,પેઝની સાઇઝ(Size) તેમજ પેજ બ્રેક(Breaks), પ્રિન્ટ એરિયા, બ્રેક ગ્રાઉન્ડ અને પ્રિન્ટ ટાઇલ્સ  સેટ કરી સકાય છે.

(3)Scale to Fit: આ ત્રીજા ભાગની મદદથી સીટની લંબાઇ પહોળાઇ સેટ કરી શકાય છે જેમા લંબાઇ પહોળાઇ ઓટોમેટીક કે પેઝ વાઇઝ સેટ કરી સકાય છે તેમજ સ્કેલ બાય ડિફોલ્ટ 100% થી માંડીને વધુ કે ઓછો સેટ કરી સકાય છે.

(4)Sheet Option: Page layout ના આ ચોથા ભાગની મદદથી ગ્રીટીંગ લાઇન અને હેડલાઇન ની નીચે રહેલા ચોરસ ખાનામા ક્લિક કરી તેને ચાલુ કે બંધ કરી સકાય છે જ્યારી ચોરસમા ખરાની નિશાની હોઇ ત્યારે તે ચાલુ ગણાય

(5)Arrange: પેઝ લે આઉટ મેનુના આ છેલ્લા ભાગની મદદથી વિવિધ એર્ંજમેંટ સેટ કરી સકાય છે. જેમા બ્રીંગ ફોંટ સેંડ બેક સિલેક્શન પાન તેમજ એલાઇન ગ્રુપ અને રોટેટ ને લગતા ઓપસન હોય છે. જુઓ નીચેનુ ચિત્ર


આભાર

No comments:

Post a Comment