4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 12, 2016

How To Hide For Info in fb timeline

અગાઉની પોસ્ટમા આપણે ફેસબૂકમા પાસવર્ડ બદલવાની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે ફેસબૂકઆપણી અંગત માહિતી કેવી રીતે છુપાવવી તેની  માહિતી જોઇએ 
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે તમારી ટાઇમલાઇન પર જાવ જ્યા તમારી અંગત માહિતી હસે જેમકે મોબાઇલ નંબર ,જન્મ તારીખ વગેરે હવે તેમા About નામ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 3. હવે About પર ક્લિક કરતા સાઇડમા દેખાતા ઓપ્શન માથી Contact and Basic Info  પર ક્લિક કરો એટલે વિવિધ બેજિક ઇન્ફોર્મેશન દેખાસે આ બેજિક માહિતી પર માઉસ લઇ જતા Edit નામનુ ઓપ્શન દેખાસે જેના પર ક્લિક કરો  જુઓ નીચેનુ ચિત્ર  

4. હવે ખુલેલા સેટીંગમા  માહિતીની સામે કે નીચે પ્રોફાઇલ ચિત્ર જેવુ ચિત્ર અને બાજુમા એરો બટન હસે તેના પર ક્લિક કરો અને ખુલેલા ઓપ્શનમા Only me પર ક્લિક કરી Save Change પર ક્લિક કરો જેથી તમે સિલેક્ટ કરેલ માહિતી તમારા સિવાય બીજા કોઇને નહી દેખાય બસ આવી રીતે તમારે જે જે માહિતી છુપાવવી હોય તેને સંતાડી શકસો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

No comments:

Post a Comment