4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Nov 7, 2015

Free Online Kundali

નમસ્કાર
   મિત્રો

ઘણીવાર આપણને થાય કે આપણી કુંડળી મળે તો કેવુ સારુ વળી અમુક સમયે આપણે આપણી અથવા તો આપણા બાળકોની કે સગા સબન્ધીની કુંડળી કઢાવતા હોઇએ છિએ પરંતુ આ કુંડળી આપણને ઘણી મોંઘી પડતી હોય છે કુંડળી કાઢનાર જ્યોતીષી જરુરી ફી લઇને કુંડળી કાઢી આપે છે


પરંતુ હવે hindi.Astrology આપણને ઓનલાઇન ફ્રી મા કુંડળી જોવાની તેમજ ફ્રી PDF  સ્વરુપે ડાઉનલોડ કરવાની તથા Print કાઢવાની પણ સુવિધા આપે છે
તમારી જન્મ કુંડળી કાઢવા માટે સૌ પ્રથમ 

એસ્ટ્રોલોજીની આ સાઇટ 

પર જાવ અને ત્યા અલગ અલગ ઓપસન માથી તમારે જે પ્રકારની કુંડળી જોઇએ છે તેના પર ક્લિક કરો ત્યાર બાદ ત્યા  નામ તેમજ જરુરી વિગતો ભરી જન્મ સમય જન્મ સ્થળ વગેરે વિગતો ભરી SUBMITE બટ્ટન પર ક્લિક કરશો એટલે તમારી કુંડળી  જોઇ સકાશે તેમજ PDF મા ડાઉનલોડ કે પ્રિન્ટ પણ કરી સકાય છે  

No comments:

Post a Comment