4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Nov 20, 2015

How To Creat a New Blog

નમસ્કાર   મિત્રો
bloggar પ્લેટ્ફોર્મ પર નવો બ્લોગ કેવી રીતે બનાવવો તે માટેના સ્ટેપ નીચે મુજબ છે.

Step-1. Go to Bloggar web sait (bloggar ની વેબ સાઇટ ખોલો)
Step-2. Fil tha Your G-mail id and password and Click to sign button (તમારી જી-મેઇલ આઇ ડી અને પાસવર્ડ નાખો અને sign in પર ક્લિક કરો )
Step-3. Click To New Blog ( હવે New Blog બટ્ટન પર ક્લિક કરો )

Step-4.  Enter Blog Title ex.meniya mansukh then Enter blog Url ex.mnmeniya.blogspot.in then Select any Templet for given then Click to Creat blog 
(બ્લોગ નુ નામ લખો તમારે જે રખવુ હોય તે ,ત્યાર બાદ બ્લોગ નુ url લખો એટલે કે બ્લોગ નુ એડ્રેસ જેમકે મારા બ્લોગ નુ એદ્રેસ mnmeniya.blogspot.in છે .જો તમે લખેલ બ્લોગ એદ્રેસ ના મળે તો એદ્રેસ મા થોડો ફેરફાર કરો ત્યાર બાદ આપેલા ટેમ્પલેટ માથી યોગ્ય ટેમ્પલેટ પસન્દ કરો અને ત્યાર બાદ છેલ્લે Creat blog બટ્ટન પર ક્લિક કરો )
Step-5.  Now Your Blog is Ready to see your blog Click to View blog and then last corner click profile pictur and click log out(sign out)   (હવે તમારો બ્લોગ બની ગ્યો છે તમારો બ્લોગ જોવા માટે View blog બટ્ટન પર ક્લિક કરો અને છેલ્લે ઉપર ખુણામા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરી sign out(log out) કરો.

જો આ પોસ્ટ તમને ગમી હોય તો બ્લોગ ને ફોલોવ કરવા વિનતી તેમજ અમારૂ ફેસબૂક પૈઇજ લાઇક કરશો
આ પોસ્ટ તેમજ સાઇટ અંગે  આપના સુચનો પ્રતિભાવો આવકાર્ય છે .
If you like this post plz Folow to blogs and Like to our facebook paige .

No comments:

Post a Comment