4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Nov 15, 2015

Create PayPal Account

નમસ્કાર 
   મિત્રો 
આપણે જુની પોસ્ટમા લિંક અને લિંક બટનની માહિતી જોઇ 
આજે આપણે પે પલ ખાતુ કેવી રીતે બનાવવુ તેની માહિતી મેળવિએ 
જો તમે કોઇ પણ ઓનલાઇન કામ કરો છો કે ઓનલાઇન પાર્ટ ટાઇમ કામ કરો છો તો તમારે એક paypal ખાતાની જરૂર પડે છે આ paypal ખાતાની મદ્દ્દ્દ્થી તમે ઓનલાઇન પેમેટ પણ કરી શકો છો અને જો તમારૂ બેંક એકાઉંટ અને ડેબીટ કાર્ડ ની લિંક આ paypal ખાતા સાથે કરો છો તો તમારા માટે આ pay pal  ખાતુ ખુબજ ઉપયોગી સાબિત થાય છે 

આ pay pal ખાતુ એકદમ ફ્રી છે જો તમે blog નો ઉપયોગ કરો છો અને ઓનલાઇન કમાણી કરો છો તો તમારે Individiyual Account ની જરૂર પડસે જરૂર પડયે આ ખાતાને Business Account મા કનવર્ટ પણ કરી શકાય છે . 

paypal Account બનાવવાના સ્ટેપ નીચે મુજબ છે .
                                                                                          
Step-1. સૌ પ્રથમ paypal ની સાઇટ પર જઇને Sign Up પર ક્લિક કરો


Step-2. હવે તમારે ક્યા પ્રકાર નુ ખાતુ બનાવવુ  છે તેનો પ્રકાર નકી કરો જેમકે Individuail Account કે Business Account  

Step-3. હવે તમારૂ ઇ-મેઇલ અને બેવાર પાસવર્ડ નાખો અને Comtinue પર ક્લિક કરો 

Step-4 .હવે તમારી વ્યકિગત માહિતી ભરો અને પછી છેલ્લે agree and Continue બટ્ટન પર ક્લિક કરો 
બસ હવે જે કાઇ મેસેજ આવે તે વાચતા જાવ અને Continue પર ક્લિક કરતા જાવ ત્રણ વાર Continue
બટ્ટન પર ક્લિક કર્યા બાદ Go To MyAccount બટન પર ક્લિક કરી તમારુ ડસબોર્ડ જોઇ શકસો 
બસ બની ગ્યુ તમારૂ paypal એકાઉંટ


જો તમને આ લેખ ગમ્યો હોય અને આ સાઇટ પસંદ પડી હોય તો બ્લોગ ને Follow કરશો તથા અમારા Face book Page ne Like કરશો 
આભાર .

No comments:

Post a Comment