4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Nov 8, 2015

link and button

નમસ્કાર 
   મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ઇ-મેઇલ આઇકોન  બનાવવો તેની માહિતી મેળવી 
આજે આપણે લિંક અને લિંક માટેના બટ્ટનની માહીતી જોઇએ
જો તમારે બ્લોગ કે વેબસાઇટ છે અને તેમા તમે પોસ્ટ મા કે અન્ય કોઇ લિંક મુકો છો પરંતુ આ લિંક પર ક્લિક કરતાજ એક નવી વિંડો ખુલે આવુ ઇચ્છો છો તો તમે જે લિંક મુકો છો તે લિંક ની આગળ
જેમકે સુત્ર:  a href "htttp://www.mnmeniya.in"લિંક માટેનુ લખાણ" 

ઉપરના સુત્રમા સુત્રની શરૂઆતમા  અને સુત્રના અંતમા  છેલ્લે  
 નિશાની મુકો 


પોસ્ટ મા આવુ       બટ્ટન ઉમેરવા માટે 
સૌ પ્રથમ નીચેનુ સુત્ર મુકો સુત્ર મા જ્યા મેસેજ કે લખાણ લખેલુ છે ત્યા મેસેજ કે લખાણ તમારે જે રાખવો હોય તે લખો તેમજ નામ કે લખાણ લખેલુ છે ત્યા બટ્ટનનુ નામ કે લખાણ લખો નામ કે લખાણમા તમે લિંક પણ મુકી સકો છો જેથી લિંક આકર્ષક લાગે અને બટ્ટન પર ક્લિક કરતાજ લિંક ખુલે છે 
સુત્ર: input type="button" onclick="alert(મેસેજ કે લખાણ):"value="નામ કે લખાણ"/

ખાસ સુચના : ઉપરના સુત્ર મા સુત્રની શરુઆતમા  <  અને સુત્રના અંતમા છેલ્લે   >   નીશાની જરુર લગાવો   જેથી એ બટ્ટના રુપમા દેખાઇ સકે . 

No comments:

Post a Comment