4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Online shop

Nov 10, 2015

દિવાળી અને નુતન વર્ષની સુભેચ્છા

નમસ્કાર 
    મિત્રો 
www.mnmeniya.in ના દરેક વાચક મિત્રો ને દિવાળીની શુભ કામના 
આ દિવાળી આપના જીવનને દિવા સમાન તેજસ્વી,યસસ્વી,એશ્વર્ય અને દેવી સંસ્કાર યુકત બને તેવી હાર્દિક સુભેચ્છા 

આવનાર નુતન વર્ષ આપના જીવનમા ખુબજ પ્રકાશ ,ધન,વૈભવ,એશ્વર્ય તેમજ યશ અને કિર્તી અપાવનારુ નિવડે તેમજ આવનાર નુતન વર્ષ આપને તેમજ આપના પરીવાર માટે ખુબ આનદાયી ,ઉત્સાહી તેમજ સુખ સમ્રુધી આપે તેવી આપને તથા આપના પરીવાર ને મેણિયા મનસુખ તથા મેણિયા રાયભણભાઇ તરફ્થી દિવાળી તેમજ નવા વર્ષ ની શુભ કામના 
Happy Dipavali 
    & 
Happy New Year 


No comments:

Post a Comment