4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 26, 2015

How To Creat New Post And Add A new Page for Video

નમસ્કાર
     મિત્રો
      આપણે બ્લોગ મા નવી પોસ્ટ કેમ મુકવી અને નવુ પઇજ કેમ બનાવવુ  તે વિશે માહિતી મેળવી આમ છતા કોઇ મિત્રોને બરાબર સમજ ના પડી હોય તો તેમના માટે અહિ એક વિડિયો મુકેલ છે
આ વિડિયો મા નવી પોસ્ટ કેમ મુકવી તેમજ નવુ પૈજ કેવી રીતે બનાવવુ તેની વિસ્તારથી સમજ આપવાનો પ્રયાસ કરેલ છે જો આપને આ વિડિયો ગમે તો અમારી Youtube ચેનલ ને Subscribe કરવાનુ ભુલશો નહિ

આભાર


No comments:

Post a Comment