4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 17, 2016

How to chanj whatsapp app's language

આપણે અગાઉની પોસ્ટમા Whatsapp Security Tips વિશે માહિતી મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લીક કરો
     આજે આપણે Whatsapp મા Appની ભાષા કેવી રીતે ચેંઝ કરવી તેની માહિતી મેળવિએ
Whatsapp App's Language ચેંઝ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.

1. સૌ પ્રથમ  Whatsapp ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે 
 હવે મેન્યુ મા Settings પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


2. હવે Settings મા Chats પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે App Language પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 

4. App Language પર ક્લિક કરતા વિવિધ ભાષાઓ નુ ડાયલોગ ખુલસે જેમાથી તમારે જે ભાષા રાખવી હોય તે ભાષા ની સામે આપેલ વર્તુળ પર ક્લિક કરો એટલે તે ભાષા સેટ થઇ જસે ફરીવાર ભાષા બદલાવવા ઉપર મુજબની પ્રોસેશ કરવી . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
આભાર

No comments:

Post a Comment