4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 4, 2016

how To Creat Gif Image

આપણે અગાઉની પોસ્ટમા Password ને સ્ટાર માથી ટેક્ષ્ટમા ફેરવવાની માહિતી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે Gif Image કેવી રીતે બનાવવો તેની માહિતી મેળવિએ
(1) આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પરથી જિફ ફાઇલ બનાવવાની વેબસાઇટ ઓપન કરો
ક્લિક ફોર હિયર ટૂ ઓપન વેબસાઇટ

(2) હવે વેબસાઇટ મા જ્યા Browse લખેલુ છે તેના પર ક્લિક કરી તમારે જે ફોટાને Gif બનાવવો છે તે સિલેક્ટ કરીને તેને અપલોડ કરો

(3) હવે Effect ના ઓપસન પર ક્લિક કરો અને તમને મનપસંદ ઇફેક્ટ આપો એફેક્ટ આપસો એટલે ઓટોમેટીક પ્રિવ્યુ દેખાસે જો યોગ્ય ના લાગેતો Undo This Effect પર ક્લિક કરો અને પછી બીજી એફેક્ટ આપો

(4) હવે Animation પર ક્લિક કરી મનપસંદ એનિમેસન આપો અને પછી Seve પર ક્લિક કરીને ફોટાને સેવ કરો

બસ બની ગ્યો Gif Image

જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પસસંક બનો 
આભાર 

No comments:

Post a Comment